• BBCના એક્ઝિક્યુટિવ્સના પગારમાં ૪૦ ટકાનો વધારોBBCનોકરીમાં કાપ અને ઈન્ફ્લેશન લાઈસન્સથી ઓછી ફીના ડીલ માટે તૈયારી કરી રહ્યું હોવા છતાં તેના ૫૦ ટકા જેટલાં ટોચના એક્ઝિક્યુટિવ્સના પગારમાં ૪૦ ટકા સુધીનો વધારો કર્યો હતો. બીબીસીની ટેનસ્ટ્રોંગ એક્ઝિક્યુટિવ...