બ્રિટન ધીરે ધીરે ડ્રગ માફિયા અને વિશ્વના કરચોરી, છેતરપીંડી અને મનીલોન્ડરિંગ કરનારા ધનવાનો માટે સલામત સ્વર્ગ બની રહ્યું છે. તાજેતરમાં જ ઈંગ્લેન્ડમાં આશ્રય લેનારા IPLના સ્થાપક લલિત મોદીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમણે રોયલ ફેમિલીના પ્રિન્સ એન્ડ્રયુ...

