Search Results

Search Gujarat Samachar

કોવિડ-૧૯ મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં ગુજરાતમાં ૯૨૮ બાળકો અનાથ થયા છે. જ્યારે આ મહમારીને કારણે ૩,૩૪૩ બાળકોને પિતાનું છત્ર ગુમાવવું પડ્યું છે.

વર્કરને અપાતા મિનિમમ વેજનો હિસ્સો એમ્પ્લોયરને પરત ચૂકવવાની ફરજ પડાતી હોવાનું લેસ્ટરની ગારમેન્ટ ફેક્ટરીનું કૌભાંડ બહાર આવ્યું છે. આ વર્ષની શરૂઆતમાં બૂહૂ (Boohoo)એ કર્મચારીઓ સાથે વ્યવહારના પારદર્શિતાના ઉચ્ચ ધોરણ દર્શાવી ન શકે તેવી સંખ્યાબંધ ઉત્પાદક...

ઐતિહાસિક અને કલાત્મક વસ્તુઓનું પણ એક બજાર છે. વિશ્વના પ્રાચીન વસ્તુઓના સંગ્રહાલયમાં મોં માંગ્યા દામ મળતા હોવાથી કલાકૃતિઓ અને વસ્તુઓની ચોરીનું પણ માર્કેટ...

 બેડમિન્ટનમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ શટલર પી.વી. સિંધૂએ જણાવ્યું હતું કે આટલા વર્ષોની કઠોર મહેનત કરી મને લાગે છે કે મેં વાસ્તવમાં સારું કર્યું છે. મારી...

મેરિકોમના શરૂઆતના કોચ અને દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત ઇબોમ્ચા સિંહે કહ્યું કે તે ભલે આજે એક મેચ હારી છે, પણ ભારતીય બોક્સિંગને જીતનારી મેરીકોમ છે મેં...

ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમ સેમિ-ફાઈલનમાં પહોંચી છે ત્યારે ટીમની કેપ્ટન રાની રામપાલના જીવનસંઘર્ષની વિજયકહાની દરેક વ્યક્તિને પ્રેરણા પૂરી પાડે છે....

ભારે દેવામાં ડૂબેલી વોડાફોન-આઈડિયા લિમિટેડને લઈને આદિત્ય બિરલા જૂથના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ હાથ ઊંચા કરી દીધા છે. તેઓ કંપનીમાં પોતાનો હિસ્સો છોડવા તૈયાર...

ભૂરોઃ પપ્પા, અમારી ટીચર એટલી સુંદર છે ને...પપ્પાઃ બેટા, એવું ના બોલાય, ટીચર તો માતા સમાન હોય છે.ભૂરોઃ ગોઠવો... ગોઠવો... જ્યાંને ત્યાં બસ તમારું જ સેટિંગ...

વિખ્યાત ‘ફોર્ચ્યુન’ મેગેઝિનના ‘ગ્લોબલ-૫૦૦’ લિસ્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ભારે પીછહઠ થઈ છે. ૫૯મા સ્થાનના ફેરબદલા સાથે રિલાયન્સ યાદીમાં નીચે ઉતરીને ૧૫૫મા...

અત્યારે વિશ્વને કોરોનાનો ભય થરથર ધ્રુજાવી અથવા ડરાવી રહ્યો છે ત્યારે આપણા કેટલાક જણ કુદરતનો કોપ પ્રગટયો કહે છે, કેટલાક કળીયુગના અંતની શરૂઆત થઇ છે એવી મનઘડત આગાહીઓ વાયરે વહેતી કરવા લાગ્યા છે. ભારતમાં તો કેટલાયે બાધાઓ-આખડીઓ રાખી બળીયાદેવ બાપજી...