Search Results

Search Gujarat Samachar

બર્મિંગહામઃ ભારતના ગુજરાતમાં દારુબંધી છે તેના કારણે લોકો વિકાસના ફળ અનુભવી રહ્યા છે. આ જ રીતે બર્મિંગહામમાં ૧૨૦ વર્ષ અગાઉ ઐતિહાસિક બોર્નવિલે ગામની સ્થાપના કરાઈ ત્યારથી ત્યાં દારુબંધી ચાલતી આવી છે. જોકે, ગામને અડીને આવેલા મેરી વેલ ન્યુઝના સંચાલક...

લંડનઃ હેરોના કાઉન્સિલર અમીત જોગિઆએ કન્ઝર્વેટિવ પાર્ટી કોન્ફરન્સ સમક્ષ પ્રથમ પ્રવચનમાં રાઈટ ટુ બાય સ્કીમ વિશે અંગત અનુભવો અને અભિપ્રાય વ્યક્ત કર્યા હતા....

લંડનઃ ઈન્ડિયન એસોસિએશન સંસ્થાના ૮૦ વર્ષીય અધ્યક્ષ અને બિનનિવાસી વૃદ્ધ બલવંત ગરેવાલ જરૂરિયાતમંદો માટે ૧૫ કરોડ જેટલી રકમ એકત્રિત કરવા કન્યાકુમારીથી દિલ્હી...

લંડનઃ નવા નેશનલ લિવિંગ વેજ અને પેટર્નિટી લીવ બાબતે સુધારાઓથી બિઝનેસીસ અને ખાસ કરીને નાના બિઝનેસીસ નારાજ થયાં છે. ટોરી પાર્ટીનું અધિવેશન માન્ચેસ્ટરમાં ચાલી રહ્યું છે ત્યારે તેમની બે નીતિ દરખાસ્તોથી બ્રિટિશ બિઝનેસીસમાં રોષ ફેલાયો છે. નવા અભ્યાસ...

૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોના સન્માન સમારોહ બાદ 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા હવે આપણા વડિલોની તન, મન અને ધનથી સેવા કરતા તેમના સંતાનો અથવા તો સ્વજનોના સન્માન કરવાના એક નવતર 'શ્રવણ સન્માન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

બર્મિંગહામઃ સમગ્ર વિશ્વને હચમચાવી દેનારી અને ૧૮ વર્ષથી વધુ વયના લોકો માટે યોગ્ય ગણાયેલી ૯/૧૧ના ત્રાસવાદી હુમલાની ડરામણી વિડીઓ ૧૧ વર્ષના વિદ્યાર્થીઓને બતાવવા...

ઘણાં લોકો એવા હોય છે કે જેમની વૃત્તિ હરહંમેશ 'કોનું પડે અને મને જડે' તેવી હોય છે. આવા કહેવાતા અને બની બેઠેલા કહેવાતા નેતાઅો પારકા ભાણે જમી લેવાની વરવી વૃતિ ધરાવતા હોય છે. તેઅો દેખાવ તો એવો કરે કે તેઅો જ સમગ્ર જનસમુદાયનું નેતૃત્વ કરે છે. પણ પાક...

કચ્છ જ્યોતિષ મંડળના ૩૪મા વર્ષ પ્રવેશ નિમિત્તે અહીંની કચ્છી શ્રીમાળી દશા જૈન વણિક વાડી ખાતે ગત સપ્તાહે એક દિવસીય કાર્યક્રમમાં ‘લગ્નની સમસ્યાઓ જયોતિષની નજરે’ વિષય પર વક્તવ્ય યોજાયું હતું.

પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ અણછાજતા નિવેદન કરીને હંમેશા વિવાદમાં રહે છે. હાર્દિક પટેલે ગત સપ્તાહે સુરતમાં પાટીદાર યુવાનોને પોલીસની હત્યા કરવા માટે જાહેરમાં ઉશ્કેર્યા હતા. તેણે ‘પટેલનો દીકરો મરે નહીં પણ બે-પાંચ પોલીસને મારીને...

એવિયેશન તથા એરોનોટિક ક્ષેત્રે ગુજરાતી યુવકો ખૂબ જ ઓછો રસ દાખવે છે. છેલ્લા બે દશકથી કાર્યરત અમદાવાદ એવિયેશન એન્ડ એરોનોટિક્સ લિ.ના વ્યવસ્થાપકોના મતે માત્ર...