Search Results

Search Gujarat Samachar

લંડનઃ જો લોકોને ખરીદી વિના ચાલતું ના હોય તો પણ હરીફાઈના વર્તમાન યુગમાં વેચાણકારોને ખરીદારો વિના જરા પણ ચાલતું નથી. ખરીદારોની તાકાત ઘણી છે. કન્ઝ્યુમર્સ...

લંડનઃ બ્રિટિશ લેખક શેક્સપિયર ભલે એમ કહી ગયા હોય કે ‘વોટ ઈઝ ઈન નેઈમ?’ ખરેખર તો નામમાં ઘણું બધું છે. નામના કારણે જ સિંગલ મધર ડેબી બેલેન્ડિસની ટેક્સ ક્રેડિટ્સ...

લંડનઃ અંગ્રેજી ભાષાની પરીક્ષા વધુ અઘરી બનાવી વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવાના મુદ્દે મિનિસ્ટર્સ અને યુનિવર્સિટીઓ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. વર્ષે...

લંડનઃ રેવન્યુ અને કસ્ટ્મ્સ વિભાગ તેને પ્રાપ્ત નવી સત્તાઓ અન્વયે પાછલા વર્ષોના બાકી ટેક્સના સંદર્ભે સામાન્ય વર્કર સાથે ‘ચુકવણી હમણા, દલીલ પછી’ની નીતિ અપનાવી...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૩ સપ્ટેમ્બરે આયર્લેન્ડની મુલાકાત લઇને ઇતિહાસ રચ્યો હતો. છ દસકાના લાંબા અરસામાં કોઇ ભારતીય વડા પ્રધાનનો આયર્લેન્ડનો આ પહેલો પ્રવાસ...

સંતાઃ લાગે છે તને આ પુસ્તક ખૂબ પસંદ આવ્યું છે, એટલે જ તો વારંવાર લાઈબ્રેરીથી લઈ જાય છે.બંતાઃ ના, ના, યાર. જ્યારે પહેલી વાર લઈ ગયો હતો ત્યારે એમાંથી ૫૦૦ રૂપિયાની નોટ નીકળી હતી. વિચારું છું કે કદાચ ફરી મળી જાય.•

પોસ્ટેજના દર, પ્રિન્ટીંગ અને અન્ય ખર્ચાઅોમાં થયેલા વધારાને કારણે તા. ૧ અોક્ટોબર ૨૦૧૫થી લવાજમના દરોમાં વધારો કરવાના સમાચાર વાંચ્યા. યુકેના લવાજમના દરોમાં વર્ષે માત્ર ૫૦ પેન્સનો અને બે વર્ષે માત્ર £૧નો એટલે કે યુકેના ગ્રાહકોના લવાજમના દરમાં માત્ર...

મહિલાઓ કામકાજમાં પ્રગતિ સાધવામાં નિષ્ફળ જાય છે તેનું એક કારણ એ છે કે તેમને મદદ કરી શકે તેવા સીનિયર એક્ઝીક્યુટિવ્ઝ આમ કરતા ડરે છે. તેમને એવો ભય રહે છે કે તેમની મદદની ઓફરને જાતિય કનડગત તરીકે ગણી લેવાશે. ‘સેક્સ એન્ડ ઓફિસ’ પુસ્તકની લેખિકા કિમ એલ્સોર...

લંડનઃ ઈસ્લામિક કટ્ટરવાદને નાથવાના પગલામાં ૫૦થી વધુ શંકાસ્પદ જેહાદીના પાસપોર્ટ રદ કરવામાં આવ્યા છે. હોમ સેક્રેટરી થેરેસા મેએ જણાવ્યા અનુસાર દેશના શત્રુઓની નાગરિકતા રદ કરવાના શાહી વિશેષાધિકાર કાયદા હેઠળ ૨૦૧૩થી અત્યાર સુધી ૩૦ વ્યક્તિના પાસપોર્ટ...