Search Results

Search Gujarat Samachar

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૧૧-૧૦-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન માંધાતા હોલ, ૨૦એ રોઝમીડ એવન્યુ, અોફ સેસીલ એવન્યુ, વેમ્બલી HA9 7EE ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો...

મુંબઇની લોકલ ટ્રેનોમાં ૧૧ જુલાઈ, ૨૦૦૬ના રોજ થયેલા શ્રેણીબદ્ધ બોમ્બધડાકાના કેસમાં વિશેષ અદાલતે પાંચ કસૂરવારોને મૃત્યુદંડ અને અન્ય સાતને આજીવન કેદની સજા ફટકારી છે. 

શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી યુકે SKLPC -UK દ્વારા રવિવાર તા. ૪ અોક્ટોબરના રોજ નોર્થોલ્ટ સ્થિત SKLPCસેન્ટર ખાતે કચ્છી સમાજના ૮થી ૯ હજાર જ્ઞાતિજનોની ઉપસ્થિતીમાં વાર્ષિક મેળો યોજાયો હતો. જેમાં સૌ જ્ઞાતિ બંધુઅોએ બિઝનેસ પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમો,...

અગાઉ તો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ જ ભણવાનું વાંચવા માટે રાત-ઉજાગરા કરતા હતા, પણ હવે તો પ્રોફેશનલ્સ પણ મોડી રાત સુધી કાં તો ઓફિસમાં કે પછી બેડરૂમમાં લેપટોપ...

એશિયના દેશોમાં ખાસ કરીને બાંગ્લાદેશ ભીડથી ભરચક ટ્રેનો માટે જાણીતું છે. પ્રસ્તુત તસવીરમાં ઇદના ચાર દિવસના ઉત્સવ માટે ઢાકા રેલવે સ્ટેશને એકઠા થયેલા ગામવાસીઅો ટ્રેન પર સવાર થવા મહેનત કરી રહ્યા છે. મઝાની વાત એ છે કે માનવભીડમાં ટ્રેઇન તો નજરે પડતી...

પૂર્વ લેબર ટ્રાન્સપોર્ટ સેક્રેટરી લોર્ડ એડોનિસ નવા સ્વતંત્ર નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કમિશનનું વડપણ સંભાળશે તેવી જાહેરાત ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ન દ્વારા કરાઈ છે. પૂર્વ વડા પ્રધાન ટોની બ્લેરના સાથી લોર્ડ એડોનિસ આ પદ સંભાળવા માટે લેબર પાર્ટી પણ...

ઉત્તર પ્રદેશના નોઇડા જિલ્લામાં ગૌમાંસ ખાધું હોવાની અફવાના આધારે એક પ્રૌઢની બેફામ માર મારીને હત્યા કરી નાંખવાની ઘટનાએ ભારતના રાજકારણીઓને સ્વાર્થના રોટલાં શેકવાનો મોકો પૂરો પાડ્યો છે. આમ તો આ ઘટના માનવતા માટે કલંકસમાન છે, પણ બિહાર જેવા રાજ્યમાં...

મુંબઈમાં ૧૧ જુલાઈ, ૨૦૦૬ના રોજ વેસ્ટર્ન રેલવેની લોકલ ટ્રેનોમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટના કેસમાં ‘મકોકા’ તરીકે જાણીતા મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ અંતર્ગત દોષિત ઠરેલા ૧૨માંથી પાંચને મૃત્યુદંડ અને સાતને કોર્ટે આજીવન કેદની સજા...