Search Results

Search Gujarat Samachar

• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર, ૪૩ ક્લેવલેન્ડ રોડ, ઈલ્ફર્ડ IG1 1EE ખાતે તા. ૧૮ નવેમ્બરને ગુરુવારે બપોરે ૧થી ૪ દરમિયાન તુલસી વિવાહનું આયોજન કરાયું છે. આરતી બાદ અલ્પાહારની વ્યવસ્થા છે. સેન્ટર ખાતે ૧૬ નવેમ્બરથી લેડીઝ સત્સંગ ફરી શરૂ કરાયો છે. સમય –...

બ્રિટન અને ભારતે ગ્રીન એનર્જીને વધુ ગતિશીલ બનાવવા વિશ્વની ઈલેક્ટ્રિસિટી ગ્રીડ્સને મજબૂતપણે સાંકળવાની યોજના જાહેર કરી હતી જેને COP26 ક્લાઈમેટ પરિષદમાં ૮૦થી વધુ દેશોનો આવકાર સાંપડ્યો હતો. જે દેશો પાસે રિન્યુએબલ એનર્જીનું વધુ પ્રમાણ હોય તે વીજની...

યુકેમાં અને સાઉથ એશિયા અને ખાસ કરીને ભારતીય ઉપખંડમાં કેટલીક કોમ્યુનિટીઓમાં કોવિડના કારણે વધુપડતા મોત માટે તેઓમાં રહેલા સામાન્ય જીન અંશતઃ જવાબદાર હોવાનું નેચર જિનેટિક્સ જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં જણાવાયું છે. સાઉથ એશિયન મૂળના ૬૦ ટકા લોકોમાં...

યુકેના આર્મ્ડ ફોર્સીસના વિદાય લઈ રહેલા વડા જનરલ સર નિક કાર્ટરે પૂર્વ યુરોપમાં રશિયા મોટી ધમકી બન્યું હોવાનું જણાવી યુકેએ તેની સાથે યુદ્ધ કરવા તૈયાર રહેવું જોઈએ તેમ કહ્યું છે. જોકે, રશિયા સીધુ યુદ્ધ ઈચ્છતું હોવાનું તેઓ માનતા નથી.

યુકેમાં ભ્રષ્ટાચાર અથવા અનૈતિકતાએ માઝા મૂકી છે ત્યારે સાંસદો પોતાના ઘરને ભાડે આપી કરદાતાઓ પાસેથી હાઉસ રેન્ટના નામે નાણા મેળવવાનો દાવો કરી રહ્યા છે. સર જ્યોફ્રી કોક્સ જેવા પીઢ ટોરી નેતાઓ સંસદીય ફરજ ઉપરાંત, ખાનગી સલાહકાર જેવી અન્ય નોકરી કરીને...

નેટ ઝીરો કાર્બન ટ્રાન્ઝીશનથી વિશ્વની અડધોઅડધ ફોસિલ ફ્યૂલ સંપત્તિ ૨૦૩૬ સુધીમાં નકામી બની જશે અને વિશ્વમાં ૨૦૦૮ જેવી નાણાકીય કટોકટી સર્જશે તેવી ચેતવણી નવા...

જો આબોહવાની કટોકટીથી ગરમીમાં માત્ર ૨ ડીગ્રી સેલ્સિયસનો વધારો થશે તો પણ એક બિલિયન લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી જશે તેવી ચેતવણી યુકે મેટ ઓફિસના નિષ્ણાતોએ...

રિમેમ્બરન્સ સન્ડે, ૧૪ નવેમ્બરે લિવરપૂલ વિમેન્સ હોસ્પિટલની બહાર ટેક્સીમાં હાથબનાવટના બોમ્બ સાથે પોતાને ઉડાવી દેવાની ઘટનાને પોલીસે ત્રાસવાદી કૃત્ય ગણાવ્યું...

વિશ્વસ્તરે ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો દરિયાકાંઠો ટ્રાન્ઝિટ પોઈન્ટ બની રહ્યો છે. આ બાબતથી દેશની એજન્સીઓ અને ગુજરાત એટીએસ સતર્ક હોવાથી છેલ્લા પાંચ જ...

યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ (YCCC)ને ધમરોળી રહેલા રેસિઝમ કૌભાંડના પગલે રોજર હટને ચેરમેનપદેથી રાજીનામું આપ્યું હતું અને લોર્ડ કમલેશ પટેલને નવા ચેરમેન...