Search Results

Search Gujarat Samachar

ચાન્સેલર જેરેમી હન્ટે ખસ્તાહાલ બનેલી એનએચએસ માટે આગામી બે વર્ષ માટે 6.6 બિલિયન પાઉન્ડની ફાળવણીનું વચન આપ્યું છે. એનએચએસની કામગીરી સુધારવા માટે આગામી બે...

17 નવેમ્બરના ગુરુવારે ચાન્સેલર જેરેમી હન્ટ દ્વારા રજૂ કરાયેલું ઓટોમન સ્ટેટમેન્ટ રિશી સુનાક સરકારની આર્થિક અને રાજકીય નીતિઓનો સૌપ્રથમવાર ચિતાર આપી રહ્યું છે. બ્રિટિશ અર્થતંત્રની ગાડીને પાટા પર ચડાવવા માટે હન્ટ અને સુનાક દ્વારા રજૂ કરાયેલી રૂપરેખા...

કાળા માથાનો માનવી હવે આ દસકામાં ચોક્કસપણે ચંદ્રની ધરતી પર રહેવા જઇ શકશે. અમેરિકાની અંતરીક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (‘નાસા’)એ...

તાજેતરમાં દિલ્હીમાં લીવ ઇન રિલેશનશિપમાં રહેતા આફતાબ પૂનાવાલાએ શ્રદ્ધા વોકરની જધન્ય હત્યા કરી તેના સમાચારોએ દેશભરમાં ઉગ્ર આક્રોશ સર્જ્યો છે. આફતાબ નિયમિત રીતે શ્રદ્ધા પર અત્યાચાર ગુજારતો અને અંતે તેની કરપીણ હત્યા કરી. આ તો થઇ એક અપરાધની વાત જે...

ઇક્વેટોરિયલ ગિનીમા બંધક  ભારતીય શિપના ૨૬ ક્રુ મેમ્બર્સને એક સપ્તાહ પહેલા નાઇજીરીયા લઈ બાદ કોઈ જ સંપર્ક નહીં હોવાથી તેમના પરિવારજનો પણ ચિંતિત બન્યા છે....

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ ધ કોંગોમાં સેના અને M23 વચ્ચે ચાલી રહેલી ભીષણ લડાઇના કારણે મહત્વના શહેર ગોમામાં હજારો લોકો વિસ્થાપિત થયાં છે. 20 ઓક્ટોબરથી M23...

વૈજ્ઞાનિકોએ આફ્રિકામાં મચ્છરોની નવી પ્રજાતિઓના આક્રમણની ચેતવણી આપી છે. તેમના માનવા પ્રમાણે 2022ના પ્રારંભમાં મેલેરિયાનો મોટો રોગચાળો ફાટી નીકળવા પાછળ મચ્છરની...

26 નવેમ્બર 2008ના ગોઝારા દિવસને આપણે ક્યારેય ભૂલવો જોઇએ નહીં. આ દિવસે પાકિસ્તાની પીઠબળ ધરાવતા આતંકવાદીઓએ મુંબઇમાં નિર્દોષ લોકો પર હુમલા કર્યા હતા. પાકિસ્તાન...

1 એપ્રિલ 2025થી તમામ ઇલેક્ટ્રિક વાહનોને 165 પાઉન્ડ રોડ ટેક્સ ચૂકવવો પડશે. 1 એપ્રિલ 2017 પછી નોંધાયેલા ઇલેક્ટ્રિક વાહને 165 પાઉન્ડને સપ્રમાણ ટેક્સ ચૂકવવાનો...