Search Results

Search Gujarat Samachar

ભારત સહિત સમગ્ર વિશ્વમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામીના જન્મશતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રમુખસ્વામીનો મુખ્ય સંદેશ અન્યોની ખુશીમાં જ ખુશી અનુભવવાનો રહ્યો છે. તે વ્યક્તિગત ખુશી હોઇ શકે છે અથવા તો  સમાજના વર્ગોની પરસ્પર ખુશી પણ હોઇ શકે...

2021-22ના નાણાકીય વર્ષમાં કોરોના મહામારીએ તેમજ યુક્રેન યુદ્ધે ભારતીય અર્થતંત્રને મોટા આંચકા આપ્યા હતા. ફક્ત ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના અર્થતંત્રો મહામારીના મારના કારણે હચમચી ગયાં હતાં પરંતુ મોદી સરકાર અને ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા લેવાયેલાં...

અમદાવાદના ભૂલાભાઈ ચાર રસ્તા પાસેની કર્ણ હોસ્પિટલમાં એકસાથે બબ્બે હત્યા થઈ હતી, જેમાં માતા અને દીકરીને મોતને ઘાટ ઉતારનાર બીજું કોઈ નહીં, પરંતુ હોસ્પિટલનો...

ઉત્તર ભારતમાં ઠંડીનું જોર વધતા અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પરિસરમાં બિરાજમાન રામલલાને હવે શયન આરતી બાદ રજાઇ ઓઢાડવામાં આવી રહી છે.

અમદાવાદના એસપી રિંગ રોડ પર ઓગણજ ખાતે ચાલી રહેલા પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં રવિવારની રજાના દિવસે 2.10 લાખથી વધુ ભક્તોએ મુલાકાત લીધી હતી.

ચારૂસેટ કેમ્પસ માટે રૂ. 5 કરોડનું માતબર દાન આપનાર બાકરોલના વતની અને હાલ યુકેસ્થિત વિખ્યાત હોટેલિયર અને ઉદાર દિલના દાતા કિરીટભાઈ રામભાઈ પટેલને શ્રી ચરોતર...

‘બિકિની કિલર’ તરીકે કુખ્યાત સિરિયલ કિલર ચાર્લ્સ શોભરાજ જેલના સળિયા પાછળથી બહાર આવી ગયો છે. 19 વર્ષથી જેલમાં કેદ ચાર્લ્સને જેલમુક્ત કરવા નેપાળ સુપ્રીમ કોર્ટે...

અનેક ઉથલપાથલ અને પડકારોથી ભરેલું વર્ષ 2022 પૂરું થયું છે અને વિશ્વભરમાં 2023ના વર્ષને નવી આશા અને નવા ઉમંગ સાથે રંગેચંગે આવકારવામાં આવ્યું છે. સમગ્ર દુનિયા...

ક્રિસમસ તહેવારના દિવસે ફ્રી સ્ટેટ પ્રોવિન્સના ઓરાન્જેમાં માસેલ્સપૂર્ટ રિસોર્ટ ખાતે પૂલ એરિયામાં કેટલાક શ્વેત પુરુષોના જૂથ દ્વારા બે અશ્વેત ટીનેજર પર કથિત...