Search Results

Search Gujarat Samachar

સિંગર લકી અલી બોલિવૂડની ચમકદમકથી લાંબા સમયથી દૂર છે. થોડા દિવસ પહેલાં તેમનો ગોવાનો વીડિયો વાઇરલ થયો હતો. હવે તેમણે ટ્વિટર પર એવું સ્ટેટસ પોસ્ટ કર્યું છે...

અમિતાભ બચ્ચની ફિલ્મ ‘કલ્કિ 2898 એડી’ બોક્સ ઓફિસ પર દિન-પ્રતિદિન કલેક્શનના નવા વિક્રમો સર્જી રહી છે. ફિલ્મ નિહાળનાર દર્શકોને મુખ્ય અભિનેતા પ્રભાસથી પણ વધુ...

કેન્યામાં ટેક્સવધારાના મુદ્દે સરકારવિરોધી દેખાવો અને પ્રદર્શનો થયાં તેમાં 41 લોકોના મોત ઉપરાંત, ઘણા યુવાનો લાપતા પણ થયેલા છે. હવે આ યુવાનો અને બાળકોની શોધખોળ તેમના પેરન્ટ્સે હાથ ધરી છે. દરમિયાન, કેન્યામાં સરકારવિરોધી દેખાવોના સપ્તાહો પછી નાઈરોબીના...

અભિનેતા વિદ્યુત જામવાલની ફિલ્મ ‘ક્રેક’ તાજેતરમાં રિલીઝ થઈ હતી. જે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહેતાં અભિનેતાને જંગી આર્થિક નુકસાન ખમવું પડ્યું હતું. આ સમય બહુ...

યુકેમાં મતદારોએ લેબર પાર્ટીને ખોબલે ખોબલે મત આપીને સત્તાના સૂત્રો સોંપી દીધાં છે. હાઉસ ઓફ કોમન્સમાં લેબર પાર્ટીના પ્રભુત્વની સાથે સાથે એક નવું પ્રભુત્વ પણ સંસદના પ્રારંભે જોવા મળ્યું. જે રીતે મોટી સંખ્યામાં સાંસદોએ બિનસાંપ્રદાયિક શપથ ગ્રહણ કરવાનું...

યુનાઈટેડ કિંગડમ ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે બન્ને પક્ષે ભાગીદારી વધારે મજૂબત બને અને 2036માં ભારતની અમદાવાદ ખાતે ઓલિમ્પિક યોજવાની બિડિંગ તથા તેના આયોજનમાં...

પહેલાં ભારતમાં લોકસભાની ચૂંટણી અને ત્યારબાદ બ્રિટનમાં હાઉસ ઓફ કોમન્સની ચૂંટણીના કારણે બંને દેશ વચ્ચેનો પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર વિલંબિત થઇ ગયો હતો પરંતુ હવે ભારતમાં મોદી સરકાર અને બ્રિટનમાં લેબર પાર્ટીની સ્ટાર્મર સરકાર સત્તામાં આવી જતાં લાગી...

જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં 30 કરતાં વધુ વર્ષો પછી રવિવારે માતા ઉમા ભગવતીના મંદિરના દ્વાર પુનઃ ખોલવામાં આવ્યા છે. આ પ્રસંગે રાજ્ય કક્ષાના કેન્દ્રીય...

ભારતના મહારાષ્ટ્રની સરકાર લંડન સ્થિત મહારાષ્ટ્ર મંડળ સાથે મળીને લંડનમાં વિદ્યાર્થીઓ માટે મરાઠી ભાષાનો અભ્યાસક્રમ શરૂ કરશે. અભ્યાસક્રમ તૈયાર કરવા માટે મહારાષ્ટ્ર...

ડોનાલ્ડ ટ્રમ્પ પરના હુમલાને વખોડતા મહાનુભાવો... • મને ડોનાલ્ડ ટ્રમ્પની રેલીમાં થયેલા ગોળીબાર વિશે જાણ થઈ. ટ્રમ્પ સુરક્ષિત હોવાનું જાણીને રાહત અનુભવી. અમેરિકામાં...