Search Results

Search Gujarat Samachar

ટાન્ઝાનિયા સરકાર દેશના મૂળ નિવાસીઓ માસાઈ જાતિના લોકોને તેમના પૂર્વજોની ભૂમિમાંથી બળપૂર્વક હટાવી અન્ય સ્થળે વસાવી રહી હોવાનો આક્ષેપ હ્યુમન રાઈટ્સ વોચ (HRW)ના રિપોર્ટમાં જણાવાયું છે. ટાન્ઝાનિયા સરકાર કન્ઝર્વેશન અને ટુરિઝમના હેતુસર ફાળવેલી જમીનમાંથી 82,000થી...

ચીનની રાજધાની બીજિંગ ખાતે ફોરમ ઓન ચાઈના, આફ્રિકા ડિજિટલ કોઓપરેશનની બેઠક સોમવાર 29 જુલાઈએ યોજાઈ હતી. આ બેઠકમાં ચીન અને 26 આફ્રિકી દેશો વચ્ચે ડિજિટલ ક્ષેત્રમાં ત્રણ વર્ષમાં પાર્ટનરશિપ વધુ મજબૂત બનાવવા સમજૂતી સધાઈ હતી. ચીનની મિનિસ્ટ્રી ઓફ ઈન્ડસ્ટ્રી...

કેનેડામાં ખાલિસ્તાની હરદીપ નિજ્જરની હત્યા બાદ વિરોધ પ્રદર્શનો થયા હતા, જેમાં સામેલ એક કેનેડિયન-પાકિસ્તાની વેપારી રાહત રાવને જીવતા સળગાવવાનો પ્રયાસ થયો...

નાસાનાં ભારતીય મૂળનાં વૈજ્ઞાનિક સુનીતા વિલિયમ્સ સાથી બુચ વિલ્મોર સાથે લગભગ બે મહિનાથી અવકાશમાં અટવાયેલા છે. બોઈંગ સ્ટારલાઈનરમાં ટેકનિકલ ખામીને કારણે બંને...

કેનેડામાં એક ભીષણ માર્ગ અકસ્માતમાં પંજાબના ત્રણ વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં છે. જેમાં લુધિયાણાના મલૌદ ગામનાં બે સગાં ભાઈ-બહેન 23 વર્ષીય હરમન સોમલ અને 19...

દુનિયાની અગ્રણી ટેક્નોલોજી કંપની માઈક્રોસોફ્ટની સર્વિસીસ ઠપ થવાના કારણે અનેક કંપનીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, જેમાં એરલાઈન્સ કંપનીઓ ટોચના સ્થાને...

હોટેલમાં જમવાનું 900 રૂપિયાનું બિલ આવેલું જોઈને ગ્રાહક બેભાન થઈ ગયો.થોડી વાર પછી ભાનમાં આવતાં એની સામે 920નું બિલ મૂકવામાં આવ્યું.‘ભાઈ! આ 20 રૂપિયા શેના...

શિવનો અર્થ છે કલ્યાણ. તમામનું કલ્યાણ થાય એવો ભાવ આત્મસાત કરવો. તમામનું મંગલ થાય તેવી કામના કરે તો જીવ શિવમય બની જાય. પોતાના આત્મામાં એવા શિવત્વને પ્રગટ...

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટયાને સોમવારે પાંચ વર્ષ પૂર્ણ થયા છે. 5 ઓગસ્ટ 2019ના રોજ સંસદમાંથી કલમ નાબૂદ કર્યા બાદ રાજ્યને અપાયેલા વિશેષાધિકારો સમાપ્ત થઈ...

ઇરાનની રાજધાની તહેરાનમાં હમાસની રાજકીય પાંખના નેતા ઇસ્માઇલ હાનિયાની હત્યાએ મધ્યપૂર્વ એશિયામાં ઉગ્ર તણાવ ફેલાવી દીધો છે. હાનિયાની હત્યાનો આરોપ ઇઝરાયેલી જાસૂસી સંસ્થા મોસાદ પર મૂકવામાં આવી રહ્યો છે. ઇરાન આ હત્યાનો બદલો લેવા માટે તલપાપડ બની રહ્યો...