Search Results

Search Gujarat Samachar

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં નીતિ આયોગની તર્જ પર ગુજરાત રાજ્ય ઈન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્ફોર્મેશન - GRIT (ગ્રિટ)ની સ્થાપના કરવાનો નિર્ણય જાહેર કર્યો...

લ્યો કરી લો વાત.... ભારત સરકાર પાસે યુકેની રોયલ ટ્રેઝરીમાં કેટલાં ભારતીય ઝવેરાત છે તે અંગેની માહિતી આપી શકે તેવી કોલોનિયલ એરાની ફાઇલ જ ઉપલબ્ધ નથી. 

ડીવીએલએ દ્વારા 70 વર્ષની આયુ પર પહોંચનારા તમામને તેમના ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરાવવા અથવા તો દંડનો સામનો કરવાની તૈયારી રાખવાની ચેતવણી જારી કરી છે. પ્રવર્તમાન વ્યવસ્થા પ્રમાણે 70 વર્ષની આયુ થતાં જ ડ્રાઇવિંગ લાયસન્સ એક્સપાયર થઇ જાય છે 

બે બાળકોના લાભની મર્યાદા નાબૂદ કરવાના સુધારા પર સરકાર વિરોધી મતદાન કરવા માટે લેબર પાર્ટીના સાત સાંસદોને 6 મહિના માટે સસ્પેન્ડ કરી દેવાયાં છે. 

હોમ ઓફિસે જાન્યુઆરી 2025થી વિવાદાસ્પદ બીબી સ્ટોકહોમ અસાયલમ હોસ્ટેલ બંધ કરવાની જાહેરાત કરી છે. હોમ ઓફિસે જણાવ્યું હતું કે, હાલમાં ડોરસેટના પોર્ટલેન્ડ ખાતે લાંગરાયેલા આ બાર્જ માટેનો કોન્ટ્રાક્ટ રીન્યૂ નહીં કરવાનો નિર્ણય સરકારે લીધો છે.

ડ્યુસબરી એન્ડ બેટલી બેઠક પરથી ચૂંટાઇ આવેલા અપક્ષ ઉમેદવાર પર ધર્મના નામે મત માગવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ઇકબાલ મોહમ્મદે સેંકડો નમાઝીઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, પયગમ્બરના શિક્ષણને અનુસરો અને મને મત આપો.

દારૂ પીને ડ્રાઇવિંગ કરતા નશાબાજો દ્વારા કરાતા અકસ્માતમાં મૃતકોની સંખ્યા છેલ્લા 13 વર્ષની ટોચ પર પહોંચી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટે જણાવ્યું હતું કે, ગ્રેટ બ્રિટનમાં આ પ્રકારના અકસ્માતોમાં વર્ષ 2022માં 300 લોકોનાં મોત થયાં હતાં. 

 જૂનાગઢના ૭૧ વર્ષીય ચંપાબાને ૨૭મે, ૨૦૨૪ના રોજ આવેલ બ્રેઈન સ્ટ્રોકના એટેક બાદ તેઓનું જમણું અંગ લકવાગ્રસ્ત બન્યું હતું. ૭૧ વર્ષની ઉંમર સુધી ખુબજ સક્રિય અને...

ભારતીય ડાયસ્પોરાના નેતૃત્વમાં એડવોકસી ગ્રુપે સ્કોટલેન્ડ અને ભારતના શહેરો વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ કરવાની માગ સાથે એરલાઇન ઇન્ડસ્ટ્રીમાં લોબિંગ શરૂ કર્યું છે....

યુગાન્ડાની પોલીસે સોમવાર પાંચ ઓગસ્ટે વિરોધપક્ષના 14 પદાધિકારીઓ અને સમર્થકોની ધરપકડ કરી છે. કેન્યા દ્વારા વિપક્ષી સાથીઓના જૂથને અટકમાં લઈ તેમને યુગાન્ડા દેશનિકાલ કરવાના નિર્ણય સામે આ સમર્થકોએ કેન્યાના દૂતાવાસ તરફ વિરોધકૂચ આદરી હતી. દરમિયાન, કમ્પાલાની...