Search Results

Search Gujarat Samachar

સરકારી નોકરીઓમાં અનામતના મુદ્દે બાંગ્લાદેશમાં છેલ્લા એક મહિનાથી શરૂ થયેલા હિંસક આંદોલને 15 વર્ષથી  સરકાર ચલાવી રહેલા શેખ હસીનાને દેશ છોડીને નાસી છૂટવાની ફરજ પાડી છે. બાંગ્લાદેશ ભારતનો પાડોશી મિત્ર દેશ છે. ભારતની સરહદોને સ્પર્શતા દેશોમાં જ્યારે...

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પરિવાર એસએસજીપી-યુકે દ્વારા વીતેલા સપ્તાહે પ.પૂ. ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પ.પૂ. સદ્ગુરુ પુરાણી બાલકૃષ્ણદાસજી...

ઇઝરાયલ દ્વારા હમાસના વડા ઇસ્માઇલ હાનિયાની હત્યા બાદ મિડલ-ઇસ્ટના દેશોમાં ભારે તંગદિલી વ્યાપી ગઇ છે. ઇરાને તેના મોતનો બદલો લેવાનો હુંકાર કર્યો છે. અનેક મુસ્લિમ...

બાંગ્લાદેશની સેનાએ 15 ઓગસ્ટ 1975ના રોજ રાષ્ટ્રપતિ શેખ મુજીબુર રહેમાન અને તેમના કુટુંબીજનોની હત્યા કરી સત્તા પોતાના હાથમાં લીધી હતી. લગભગ 49 વર્ષે તેમના...

ચીનમાં એક ડોકટરે 5000 કિમી દૂરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દરદીના ફેફસાંમાંથી કેન્સરની ગાંઠ કાઢવાની સર્જરી કરી હતી. ડોકટરે ચીનમાં જ બનાવવામાં આવેલા...

પર્યાવરણપ્રેમીઓએ કેન્યા સાથે સંયુક્ત સરહદે આવેલા વિશાળ વાઈલ્ડલાઈફ ક્ષેત્રમાં હાથીના શિકારનો અંત લાવવા ટાન્ઝાનિયા સરકારને અનુરોધ કર્યો છે. વિશાળ દાંત સાથે હાથીઓ સુપર ટસ્કર સહિત આશરે 2000 હાથી આ રિઝર્વ એરિયામાં વસે છે. સુપર ટ્સ્કરની સંખ્યા માત્ર 10 જેટલી...

સાઉથ આફ્રિકાના પ્રમુખ સીરિલ રામફોસાએ મે મહિનામાં પસાર કરાયેલા નેશનલ હેલ્થ ઈન્સ્યુરન્સ   (NHI)  બિલના અમલમાં આગળ વધવા જાહેરાત કરી છે. આ બિલ સામે તેમના આફ્રિકન નેશનલ કોંગ્રેસ (ANC) પક્ષ અને બહારના પક્ષોમાં પણ ભારે વિરોધ થઈ રહ્યો છે.

હાલમાં બાંગ્લાદેશમાં પ્રવર્તી રહેલી સ્થિતિ ભારત માટે અત્યંત ચિંતાજનક બની રહી છે. પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતીય ઉપખંડમાં ભારતના પાડોશી દેશોમાં ચાલી રહેલી અંધાધૂંધી ભારતની બાહ્ય અને આંતરિક સુરક્ષા સામે પડકારજનક બની રહી છે. ભારતના પાડોશી...

તાજેતરમાં સ્કોટલેન્ડની ગ્લાસ્ગો સાઉથ વેસ્ટ બેઠકના લેબર સાંસદ અને અગ્રણી સર્જન ડો. ઝુબિર એહમદે કહ્યું કે જો ઇમિગ્રન્ટ કર્મચારીઓ નહીં હોય તો એનએચએસ ધરાશાયી થઇ જશે. યુકેમાં હાલ ઇમિગ્રેશનના ઊંચા આંકડાઓ પર કાગારોળ મચાવવામાં આવી રહી છે. અગાઉની રિશી...

પાયલટનો અર્થ વિમાનચાલક કે હવાઈ જહાજ ઉડાડનાર થાય એ તો સહુને ખબર છે, પણ લોકો પાયલટ શબ્દનો અર્થ જાણો છો ? લોકો પાયલટ એટલે ટ્રેન ચાલક કે ટ્રેન ડ્રાઈવર. આ શબ્દ...