Search Results

Search Gujarat Samachar

ઓટોમોબાઇલ સેક્ટરમાં ગુજરાતની આગેકૂચને બ્રેક મારે તેવા સમાચાર જનરલ મોટર્સ (જીએમ) તરફથી આવ્યા છે. અમેરિકન કારઉત્પાદક કંપની જનરલ મોટર્સે મધ્ય ગુજરાતનો હાલોલ...

ભારતીય કંપની દ્વારા વધુ વધુ એક વૈશ્વિક એક્વિઝીશન થયું છે. સોનાના ઝવેરાત અને સોનાનાં ઉત્પાદનોમાં વિશ્વના સૌથી મોટા ઉત્પાદક તરીકેની નામના ધરાવતી રાજેશ એક્સપોર્ટ્સ...

ગુરુપૂર્ણિમા પર્વે આજે અહીં એક એવા આફ્રિકન-અમેરિકન ટીચર રીટા પિયર્સનને અંજલિ અર્પી છે જેઓ સ્ટુડન્ટ્સને હોંશિયાર બનાવવાની સાથોસાથ તેમને માનવસંબંધોનું મૂલ્ય...

સોમનાથ લૂંટનાર-તોડનાર ગઝનીનો સેનાપતિ હિંદુ ટિળક અને સેનામાં બહુસંખ્ય જાટ હોવાનું સોમનાથ ટ્રસ્ટે પ્રકાશિત કરેલા અને નિવૃત્ત આઈએએસ અધિકારી શંભુપ્રસાદ હરપ્રસાદ...

જગવિખ્યાત બિઝનેસ અખબાર ‘ફાઇનાન્સિયલ ટાઇમ્સ’ને તેના વર્ષોજૂના માલિકે ૧.૩ બિલિયન ડોલરમાં વેંચ્યું છે. વર્ષ ૧૮૮૮માં લંડનમાં સ્થપાયેલા આ અખબારની ઓફિસ બ્રિટન...

ભારતમાં એચઆઈવી સારવારના પ્રણેતા ડો. સુનીતિ સોલોમનનું ૭૫ વર્ષની વયે અવસાન થયું છે. દેશમાં એચઆઈવીની સારવાર ક્ષેત્રે તેમનું પ્રદાન ઘણું મહત્ત્વનું હોવા છતાં...

લંડનઃ વિવાદાસ્પદ કોમ્પ્યુટર સિસ્ટમના કારણે નાના ગામોમાં પોસ્ટ ઓફિસ ચલાવતા ૧૦૦થી વધુ સબ-પોસ્ટમાસ્ટર્સ સામે છેતરપીંડીના ખોટાં આરોપો લગાવાયાં છે, કેટલાક કિસ્સામાં...

બર્મિંગહામઃ અગ્રણી હેલ્થકેર સંસ્થાઓ અને ચેરિટીઝ સાથે મળીને BAPS ચેરિટીઝ દ્વારા બર્મિંગહામના BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે ૨૬ જુલાઈએ કોમ્યુનિટી હેલ્થ...