Search Results

Search Gujarat Samachar

લંડનઃ ઓલ્ડ બેઈલી કોર્ટે એલીસબરી ચાઈલ્ડ સેક્સ રિંગના છ એશિયન અપરાધીને કુલ ૮૨ વર્ષથી વધુ જેલની સજા ફરમાવી છે. ઓલ્ડ બેઈલી જ્યુરીએ જુલાઈમાં વિક્રમસિંહ, આસિફ...

દેનાબેન્કના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર શ્રી અશ્વનિ કુમારે લંડન અને બ્રિટનમાં દેના બેન્કની બ્રાન્ચ ખોલવા માટેની શક્યતાઅોને તપાસવા તાજેતરમાં જ લંડનની...

૧ ઓક્ટોબરથી સુરતથી દિલ્હી વચ્ચે એર ઈન્ડિયાનું ૧૬૮ બેઠકોવાળું વિમાન શરૂ કરવા શહેરના ઉદ્યોગકારો દ્વારા રૂ. ત્રણ કરોડની બેંક ગેરંટી આપવાની તૈયારી દર્શાવી છે.

સ્ટાર રેસર લુઇસ હેમિલ્ટને શાનદાર પ્રદર્શન તથા ફોર્મને જાળવી રાખીને ઇટાલિયન ફોર્મ્યુલા વન ગ્રાં-પ્રિ જીતી લીધી છે. મર્સિડીસ ટીમના બ્રિટિશ ડ્રાઈવરે ચાલુ...

અમેરિકામાં અભ્યાસ કરવા જવાનું ભારતીય વિદ્યાર્થીઓનું પ્રમાણ વધી રહ્યું છે. ગત વર્ષે અમેરિકાની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં ભારતીયોની સંખ્યામાં ૩૨ ટકાનો વધારો...

છેલ્લા કેટલાક દિવસથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી તે બિહાર વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ બુધવારે જાહેર થયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બિહાર...

ગુજરાતના અત્યારના પોલીસ વડા અને વર્ષ ૧૯૮૨માં વડોદરા ખાતે ડીસીપી તરીકે ફરજ બજાવતા પી. સી. ઠાકુરે વડોદરામાં દાઉદ ઇબ્રાહિમને પકડ્યો હતો. 

યમન પર સઉદી અરેબિયા દ્વારા થયેલા હવાઈ હુમલામાં કચ્છ અને જામ સલાયાનાં બે વહાણ નિશાન બનાવ્યાના સમાચારથી દરિયા ખેડૂઓમાં ભય વ્યાપ્યો છે.

ભારતમાં આવતા મહિનાથી શરૂ થઇ રહેલી ગાંધી-મંડેલા ક્રિકેટ સીરિઝ માટે સાઉથ આફ્રિકાએ ટૂર્નામેન્ટના ત્રણ અલગ-અલગ ફોર્મેટ માટે ત્રણ કેપ્ટન સાથેની ટીમની જાહેરાત...

 એર ઇન્ડિયાની ૧ ઓકટોમ્બરથી શરૂ થઇ રહેલી એર ઇન્ડિયાની નવી સુરત-દિલ્હી ફલાઇટ દ્વારા ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એર કનેક્ટિવિટી મળશે.