Search Results

Search Gujarat Samachar

લંડનઃ યુકેની મસ્જિદોમાં જ મહિલા ચેરિટી સંસ્થાઓ મારફત છોકરીઓને કટ્ટરતાના પાઠ પઢાવી ISISમાં જોડાવા સમજાવાતી હોવાનું બહાર આવ્યું છે. ઈસ્ટ લંડનની ૧૫ વર્ષીય...

લંડનઃ કોર્પોરેશન ટેક્સમાં £૧૧૫,૦૦૦ની કરચોરી કરવા જૂઠાણુ આચરવા સહિત ૧૪ ગુના બદલ મિડલસેક્સના મોર્ગેજ બ્રોકર આસીમ ઝફર હુસૈન (૪૨)ને સધર્ક ક્રાઉન કોર્ટે બે વર્ષ જેલની સજા ફરમાવી છે, જે બે વર્ષ સુધી મુલતવી રહેશે. તેણે ૨૪૦ કલાક કોમ્યુનિટી સેવા કરવાની...

વિજય સાલગાંવકર (અજય દેવગણ) ગોવાના એક નાના ગામમાં રહે છે. વિજયનો કેબલ નેટવર્કનો બિઝનેસ છે. તેનો પરિવાર નાનો છે અને તેમાં પત્ની નંદિની (શ્રીયા શરણ) અને બે...

વૈશ્વિક મંદી અને મજબૂત ડોલરની અસરને પગલે નિષ્ણાતોએ ૧૦ ગ્રામ સોનું ટૂંક સમયમાં રૂ. ૨૩,૦૦૦ થવાની આગાહી કરી છે. કોમટ્રેન્ડ્સ રિસર્ચના ડિરેક્ટર જ્ઞાનશેખર ત્યાગરાજને...

આપણાં 'ગુજરાત સમાચાર'ના તા. ૧ ઓગસ્ટના અંકમાં 'પટેલોને અનામત' અંગેના સમાચાર વાંચીને જણાવવાનું કે ભારતમાં અનામત ખૂબ જ મોટું દુષણ છે. લગભગ મોટાભાગની કોમને અનામતનો લાભ મળી રહ્યો છે. વર્ષો પહેલા અનામતનો લાભ માત્ર પછાત જ્ઞાતિના લોકોને જમળતો હતો. પણ...

'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ' અને 'જૈન સમાજ માંચેસ્ટર' દ્વારા ૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોના ગરિમાપૂર્ણ સન્માન સમારોહનું શાનદાર આયોજન તા. ૧૮ જુલાઇ ૨૦૧૫ના રોજ 'જૈન સમાજ માંચેસ્ટર', સ્ટોકપોર્ટ, માંચેસ્ટર ખાતે કરવામાં આવ્યું હતું. સ્ટોકપોર્ટના ડેપ્યુટી...

વિદેશવાસી ભારતીયોમાં સ્વ-દેશમાં રોકાણ કરવાનું આકર્ષક વધી રહ્યું છે. આર્થિક અચોક્કસતા, રૂપિયાના મૂલ્યમાં નોંધપાત્ર ઘટાડો તેમ જ બેન્કો દ્વારા ઓફર કરવામાં...

લંડનઃ સાઉથ આફ્રિકામાં ૨૦૧૦ના નવેમ્બરમાં પત્ની અની દેવાણીની હત્યા કેસમાં મુક્ત કરાયેલા બ્રિસ્ટલના ઉદ્યોગપતિ શ્રીયેન દેવાણીએ પ્રથમ વખત અનીના મૃત્યુની ઈન્ક્વેસ્ટમાં...