Search Results

Search Gujarat Samachar

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા તાજેતરમાં ચોટીલા ખાતે બોર્ડના ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવ અને સુરેન્દ્રનગર કલેકટરના સંયુક્ત ઉપક્રમે એક મિટિંગ મળી હતી. 

દુષ્કર્મ કેસમાં જેલવાસ ભોગવી રહેલા પિતા-પુત્ર આસારામ અને નારાયણ સાઇના ગોરખધંધાના મુખ્ય ધામ ગણાતા ઈન્દોરમાં ઇન્કમટેક્સ વિભાગે પાડેલા દરોડામાં સફળતા મળી છે.

મહાનગર મુંબઈમાં સૌથી વધુ કિંમત ચૂકવીને ઘર ખરીદવાનો રેકોર્ડ ગણતરીના દિવસોમાં જ તૂટી ગયો છે. બિરલા ગ્રૂપે ૪૨૫ કરોડ રૂપિયામાં જટિયા હાઉસ ખરીદીને સૌથી ઊંચી...

ભારત સરકારે તાજેતરમાં ધર્મ આધારિત વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યા છે. આ આંકડા મુજબ ગુજરાતના નવ જિલ્લામાં ૧૦ ટકાથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા જિલ્લામાં આણંદ-ખેડા જિલ્લાનો પણ સમાવેશ થયો છે. 

લંડનઃ વિશ્વની શ્રેષ્ઠ ૫૦ યુનિવર્સિટીમાં બ્રિટનની ૧૦ યુનિવર્સિટી સ્થાન ધરાવે છે. ટોપ-૫૦ યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાને યુએસ અને દ્વિતીય સ્થાને બ્રિટન છે. એક...

હવેના દરેક આંદોલનોની ખાસિયત એ છે કે તેમાં કોઈને કોઈ નવા ‘નેતા’ પેદા થાય છે. લાગણીના, આવેશના મોજાં પર સવાર થઈને કેટલાક દિવસો સુધી તે મીડિયા અને જાહેરજીવન...

વેસ્ટ યોર્કશાયરના સ્લેથવાઇટ સ્પા ખાતે કબરમાં જીવતે જીવ સમાધી લેવાનો ખેલ કરનાર ૪૩ વર્ષના એસ્કેપોલોજીસ્ટ એન્ટોની બ્રિટનને માંડ માંડ જીવતા બચાવવા પડ્યા હતા. જો...

ભારતીય રાજદ્વારીઓની મહેનત આખરે રંગ લાવી છે. યુનાઇટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલના વિસ્તરણ માટે આવશ્યક ચર્ચાને બહાલી આપતો ઠરાવ મહાસભામાં મંજૂર થયો છે.

લંડનઃ સરકાર ઈંગલેન્ડ અને વેલ્સની મસ્જિદો સહિત તમામ ચેરિટી સંસ્થાઓમાંથી કટ્ટરવાદી ટ્રસ્ટીઓને દૂર કરવાનો કાયદો લાવી રહી છે. કેટલીક મસ્જિદોના ટ્રસ્ટીઓ ખુલ્લેઆમ શરીઆ કાયદાને ટેકો આપી રહ્યા છે. ત્રાસવાદનો સામનો કરવાના હોમ ઓફિસના નવા પગલામાં ચેરિટી...