Search Results

Search Gujarat Samachar

લંડનઃ એક સરખા વયજૂથમાં યુનિવર્સિટી નહિ ગયેલા લોકોની સરખામણીએ ગ્રેજ્યુએટ્સ તેમની કારકીર્દિના આરંભમાં £૧૦,૦૦૦ થી £૧૪,૦૦૦ વધુ કમાણી કરી શકે છે. સ્ત્રીઓની બાબતમાં આ વધુ સાચુ છે.

લંડનઃ યુએસના સ્ટોક માર્કેટમાં ૨૦૧૦માં મોટુ ધોવાણ સર્જનારા બ્રિટિશ ટ્રેડર નવિન્દર સિંહ સરાઓના પ્રત્યાર્પણની ટ્રાયલ ફેબ્રુઆરી ૨૦૧૬ સુધી મુલતવી રખાઈ છે. સરાઓ...

એક જમાનાના અતિ લોકપ્રિય રિયાલિટી ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ’ પછી અમિતાભ બચ્ચન એક નવા ટીવી શોમાં દેખાશે. ‘આજ કી રાત હૈ જિંદગી’નામના આ શોમાં ૭૨ વર્ષીય અમિતાભ...

સુરતની વાનગીઓ દેશવિદેશમાં પ્રખ્યા છે. અહીંના ખમણ, ઘારી અને ઊંધિયાએ સ્વાદ રસિકોને ઘેલું લગાડ્યું છે. હવે અહીં ખમણની કેકનું ચલણ શરૂ થયું છે. 

૧૬૦૦ લોકોની વસ્તી અને ૩૦૦ લોકોનો પરિવાર ધરાવતા રાજકોટ જિલ્લાના સાતડા ગામમાં ૧૫૦ વર્ષથી કોઈના ઘરે ઝાંપો કે ખડકી રાખવાનો રિવાજ નથી.

કચ્છની ભાતીગળ લોકસંસ્કૃતિ, તળપદી જીવનશૈલી, ટેરવાના સ્પર્શથી વિશ્વ પ્રસિદ્ધ હસ્તકલા-કારીગરી તેમજ વૈવિધ્યસભર ભૌગોલિક ભૂપૃષ્ઠથી દેશી અને વિદેશી સહેલાણીઓને...

બહુચરાજી તાલુકાનું અંતરિયાળ ગામ રણછોડપુરા ગામ કોમી એકતા અને ભાઈચારા માટેનું શ્રેષ્ઠ ઉદાહરણરૂપ પૂરું પાડે છે.  તાજેતરમાં જ રાજસ્થાનના દાતા હાજી મહંમદ ઉમર દાતારીની ઉમદા સખાવતની સાથે સાથે ગામના હિન્દુ અને મુસ્લિમ સમાજ દ્વારા એક સુંદર કોતરણી ધરાવતી...

વર્ષ ૨૦૦૮-૦૯ દરમિયાન શાહરુખ ખાન અને જૂહી ચાવલાની માલિકીની કંપની રેડ ચિલીઝ અને જૂહી ચાવલા અને તેના પતિ જય મહેતાની મોરેશિયસ સ્થિત કંપની સી આઇલેન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ...

લંડનની ખાનગી કંપનીમાં સામેલ થવા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વર્ષ ૨૦૦૩-૨૦૦૯ દરમિયાન પોતાને બ્રિટિશ નાગરિક ગણાવ્યા હોવાના આરોપ સાથે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને રાહુલની ભારતીય નાગરિકતા પાછી ખેંચી લેવાની...