
શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં શ્રમિક પરિવારનું 7 વર્ષનું બાળક ઘર પાસે રમી રહ્યું હતું, ત્યારે અચાનક આવી ચડેલા શ્વાનના ટોળાએ તેને ફાડી ખાતાં તેનું...
શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં શ્રમિક પરિવારનું 7 વર્ષનું બાળક ઘર પાસે રમી રહ્યું હતું, ત્યારે અચાનક આવી ચડેલા શ્વાનના ટોળાએ તેને ફાડી ખાતાં તેનું...
એક રિસર્ચ પ્રમાણે ફેમિલી બિઝનેસ અને ફાર્મ્સ માટેના ઇનહેરિટન્સ ટેક્સમાં પ્રસ્તાવિત બદલાવોના કારણે 2,00,000 કરતાં વધુ નોકરીઓ જોખમમાં મૂકાઇ જશે.
સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર જ્હોન સ્વીનીએ ચેતવણી ઉચ્ચારી છે કે લેબર સરકારના ઇમિગ્રેશન પ્રત્યેના વલણને કારણે ગંભીર આર્થિક પડકારો સર્જાશે. એક કોન્ફરન્સમાં ફર્સ્ટ મિનિસ્ટરે જણાવ્યું હતું કે, ઇમિગ્રેશનમાં ઘટાડાની અસર સ્કોટલેન્ડની વૃદ્ધ બની રહેલી...
યુકેમાં વર્ષ 2000થી ગેરકાયદેસર રીતે વસવાટ કરનાર ઘાનાની જોયસ બાઇડુને યુકેમાં વસવાટની અસાયલમ કોર્ટ દ્વારા પરવાનગી અપાઇ છે. કોર્ટે જણાવ્યું હતું કે, જોયસ લાંબા સમયથી બ્રિટનમાં વસવાટ કરી રહી હોવાથી તેને દેશનિકાલ કરી શકાય નહીં.
ઓછામાં ઓછા એક વિદેશી નાગરિક ધરાવતા પરિવારો દ્વારા કરાતા બેનિફિટ્સના દાવાની રકમ છેલ્લા 3 વર્ષમાં બમણી થઇને પ્રતિ માસ 900 મિલિયન પાઉન્ડને પાર કરી ગઇ છે. માહિતી અધિકાર દ્વારા પ્રાપ્ત કરાયેલા આંકડા અનુસાર આવા પરિવારોને માર્ચ 2025માં યુનિવર્સિલ ક્રેડિટ...
સરકારી આંકડા અનુસાર જુનિયર સરકારી કર્મચારીઓ દ્વારા કરાતા 66 ટકા કામ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી પાર પાડી શકાય છે. સરકારને આશા છે કે રોજિંદી કામગીરી માટે નવી ટેકનોલોજીના ઉપયોગથી પ્રતિ વર્ષ 36 બિલિયન પાઉન્ડની બચત કરી શકાશે.
લંડનમાં તુર્કીના દૂતાવાસ સામે કુરાનની નકલ સળગાવી દેનાર 50 વર્ષીય હમિત કોસકુનને પબ્લિક ઓર્ડર ઓફેન્સ માટે દોષી ઠેરવાયો છે.
સ્લાઉના રશિદ માહમૂદને મિડલ ગ્રીન ખાતેની સડક પર કચરો ફેંકવાના અપરાધ માટે 4500 કરતાં વધુ પાઉન્ડનો દંડ કરાયો છે.
લેસ્ટરમાં ગયા શનિવારે મધરાત બાદ 12.34 કલાકે ડ મોન્ટફોર્ટ સ્ટ્રીટ પર એક કારે રાહદારીઓને કચડી નાખતાં એક મહિલા સહિત પાંચ વ્યક્તિને ઇજા પહોંચી હતી. 3 પીડિતને...
પાટણના સાંતલપુર તાલુકાના જાખોત્રા ગામેથી ગીતાબહેન સુરેશભાઈ આહિર (આરોપી પ્રેમિકા) ઘરેથી ભાગી જતાં પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી. આ દરમિયાન ગામમાં...