Search Results

Search Gujarat Samachar

કચ્છના જાણીતા શ્રી ઇશ્વર આશ્રમ ટ્રસ્ટ, વાંઢાયની ગુરુગાદી અને ટ્રસ્ટીશિપ અંગેનો વિવાદ ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે.

ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે ગયા સપ્તાહમાં યુકેના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એડમિરલ સર ટોની રાડાકિન સાથે મુલાકાત કરી ઓપરેશન સિંદુર બાદ બંને દેશ વચ્ચેના સંરક્ષણ સંબંધો વધુ મજબૂત બનાવવા મંત્રણા કરી હતી.

પહલગામ હુમલા બાદ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા ભારત દ્વારા ઓપરેશન સિંદૂર છેડાયું હતું. આ દરમિયાન ગુપ્તચર શાખાને પાકિસ્તાન સેનાની હલચલની માહિતી મળી હતી...

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર 50,000 શ્વેત આફ્રિકન્સે મ રેફ્યુજી પ્રોગ્રામ હેઠળ અમેરિકામાં એસસાઈલમ મેળવવા બાબતે પૂછપરછ કરી છે. ગયા મહિને સાઉથ આફ્રિકામાંથી 59 લોકોનું પ્રથમ ગ્રૂપ યુએસમાં નવી જિંદગી જીવવા રવાના થયું હતું. ઈચ્છુક રેફ્યુજીસના...

યુગાન્ડાની રાજધાની કમ્પાલાના મુન્યોન્યો સબર્બમાં જાણીતા કેથોલિક દેવળ નજીક મંગળવાર 3 જૂને થયેલા વિસ્ફોટમાં એલાઈડ ડેમોક્રેટિક ફોર્સીસ (ADF)ના મહિલા સ્યુસાઈડ બોમ્બર સહિત બે શકમંદ બળવાખોરોના મોતના અહેવાલ છે. આ સ્થળે લોકો મોટી સંખ્યામાં ‘શહીદ દિન’ની...

યુએસ પ્રમુખ ટ્રમ્પ હવે 43 દેશનાં નાગરિકો પર યુએસ વિઝા બેન ફરમાવવા વિચારણા કરી રહ્યા છે. એક ઇન્ટરનલ મેમોમાં જણાવાયું હતું કે યાદીમાં ભારતના પડોશી દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ભૂતાન તેમજ મ્યાંમાર સામેલ છે. જોકે આ યાદી ફાઈનલ નથી તેમાં ફેરફાર થઈ...

રિફોર્મ યુકેના નવા ચૂંટાઇ આવેલા સાંસદ સારા પોચિને બ્રિટનમાં બુરખા પર પ્રતિબંધ મૂકવાની માગ કરતાં મોટો વિવાદ સર્જાયો છે. આ વિવાદમાં તેમની પોતાની જ પાર્ટી રિફોર્મ યુકેની સાથે કન્ઝર્વેટિવ પણ સામેલ થઇ ગયાં છે. દરેક રાજકીય પાર્ટીમાં બુરખા પર પ્રતિબંધના...

ગયા સપ્તાહમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરમાં ચિનાબ નદી પરના વિશ્વના સૌથી ઊંચા આર્ચ રેલવે બ્રિજને રાષ્ટ્રને સમર્પિત કર્યો. 1965 અને 1971ના પાકિસ્તાન સાથેના યુદ્ધ બાદ જમ્મુ-કાશ્મીરને રેલવેથી જોડવાની તાકિદની વ્યૂહાત્મક જરૂરીયાત...

મરુભૂમિ રાજસ્થાનના ચુરુ જિલ્લામાં ઉડસર નામનું ગામ છે. આ ગામની ખાસિયત એ છે કે, અહીં તમામ મકાન એક જ માળનાં છે અને ગામમાં કોઈ પોતાના ઘર પર બીજો માળ જ નથી...