Search Results

Search Gujarat Samachar

12 એપ્રિલના રોજ યુકે પાર્લામેન્ટની તાકિદે બોલાવાયેલી બેઠકમાં સ્ટાર્મર સરકારે સ્ટીલનું ઉત્પાદન કરતી બ્રિટનની છેલ્લી ફેક્ટરીનું નિયંત્રણ તેના ચીની માલિકો પાસેથી પોતાને હસ્તક લેવાના ઇમર્જન્સી ખરડાને પસાર કરી દીધો હતો. બીજા વિશ્વયુદ્ધ બાદ સંસદની...

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વભરના દેશો સામે નવા ટેરિફ જાહેર કર્યા છે તેના કારણે ખળભળાટ મચી ગયો છે પરંતુ, કેન્યાને તેનાથી લાભ થવાની આશા છે. આમ છતાં, વૈશ્વિક મંદીના પરિણામે સમગ્રતયા વેપારને નુકસાનની પણ આશંકા છે. કેન્યામાં વેપાર કરવાના ઊંચા...

સોશિયલ મીડિયા પર વ્યાપકપણે શેર થયેલા વીડિયોમાં પૂણેમાં સાકાર થયેલા દેશના પ્રથમ 3-ડી પ્રિન્ટેડ વિલાએ લોકોમાં ભારે રસ જગાવ્યો છે. 2,038 ચોરસ ફૂટમાં ફેલાયેલા...

ટેનિસ બોલનો ઉપયોગ હવે માત્ર રમતગમત પૂરતો સીમિત રહ્યો નથી પરંતુ તેનો ઉપયોગ ફર્નિચરમાં પણ થઈ રહ્યો છે. બેલ્જિયમના ડિઝાઈનર મેથિલ્ડ વિટોક જૂના ટેનિસ બોલમાંથી...

અમેરિકાના વૈજ્ઞાનિકોએ કોઈ પણ તાર કે દોરા વગર વિશ્વનો સૌથી નાનો ઉડતો રોબોટ વિકસાવ્યો છે. જેનું પહોળાઇ છે માત્ર 9.4 મિલીમીટર જ્યારે વજન 21 મિલીગ્રામ છે.

મુંબઈ આતંકવાદી હુમલાનાં 17 વર્ષ વીતી ગયાં બાદ મુખ્ય આરોપીઓમાંના એક તહવ્વુર રાણાને પ્રત્યાર્પણ પ્રક્રિયા દ્વારા અમેરિકાથી ભારત લવાયો છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન...

ગુડ ફ્રાઈડે અને ઈસ્ટર જિસસના જીવનમાં ચાવીરૂપ ઘટનાઓને સાંકળતી મહત્ત્વની ખ્રિસ્તી હોલીડેઝ છે.ગુડ ફ્રાઈડે ક્રુસિફિકેશન અને અને જિસસના મૃત્યુને સંબંધિત છે જ્યારે ઈસ્ટરની ઊજવણી મોતમાંથી પુનઃજીવનને સાંકળે છે.ગુડ ફ્રાઈડે આત્મચિંતન અને શોકનો દિવસ છે...

અમેરિકન ન્યાય વિભાગ અનુસાર, હેડલીએ જણાવ્યું કે 26 થી 28 નવેમ્બર 2008ની વચ્ચે લશ્કરના અજમલ કસાબ સહિત 10 આતંકીઓએ મુંબઇમાં તાજ હોટલ સહિત અનેક જગ્યાઓએ હુમલા...

બોલિવૂડ એક્ટર હૃતિક રોશન હાલ તેની આગામી ફિલ્મો ‘વોર-2’ અને ‘ક્રિશ-4’ને લઈને સમાચારમાં છે. હૃતિક રોશનની આ બન્ને ફિલ્મોને લગતાં અપડેટ્સ એક પછી એક બહાર આવી...