Search Results

Search Gujarat Samachar

૮૨ વર્ષીય જાપાની પેન્શનર યોશીયુકી શિનોહારાએ પીકાડેલી સર્કસ સ્ટેશનના પ્લેટફોર્મ પર આવી રહેલી ટ્યુબ ટ્રેન સામે ૩૨ વર્ષીય શીતલ કેરાઈ નામની મહિલાને ઈરાદાપૂર્વક...

લીડ્સના મૂર એલર્ટનમાં રહેતા અને ચાર વર્ષના પુત્ર હરમનની સંભાળ રાખતા ૩૫ વર્ષીય મનમિન્દરસિંઘ સૌંધનું અચાનક જ તેમના ઘરે મોત થયું હતું. લીડ્સના શિખ સમાજમાં...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ભારત દેશ અત્યારે શકવર્તી કે સંક્રાંતિકાળમાંથી પસાર થઇ રહ્યો છે. છેલ્લા બે વર્ષથી દેશમાં પ્રવર્તમાન સ્થિતિને મૂલવવામાં આવે તો...

તાજેતરમાંયોજાયેલી હેરો લેબર ગ્રૂપની એજીએમમાં વડા તરીકે ચૂંટાયેલા નવા નેતા સચિન શાહે સમાજમાં વધતી અસમાનતા દૂર કરવાની બાબત તેમની ટોપ પ્રાયોરિટી હોવાનું જણાવ્યું...

વિશ્વની સૌથી મોટી પેટ્રોલિયમ અને ગેસ ઉત્પાદક કંપની બ્રિટિશ પેટ્રોલિયમ (બીપી)ને તેના કદ પ્રમાણે દંડ થયો છે. અમેરિકાના કાંઠે આવેલા મેક્સિકોના અખાતમાં એપ્રિલ-૨૦૧૦માં...

હાલમાં ઘણી માનીતી અને જાણીતી જ્વેલરી બ્રાન્ડે નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે અને નેકલેસ, બ્રેસલેટ, બુટ્ટી, વીંટી, બ્રોચ અને પેન્ડેન્ટની અદલાબદલી કરીને મલ્ટીવેર...

કોઇ પણ વ્યક્તિએ ક્રિકેટમાં કૌવત દેખાડવું હોય તો કાંડામાં કૌવત હોવું જરૂરી છે. આ નિયમ બધાને લાગુ પડે છે, સિવાય કે અનંતનાગમાં વસતા આમીરને. જમ્મુ-કાશ્મીરનો...

આજે વિશ્વભરમાં વસતો હિન્દુ સમુદાય ભલે હર્ષોલ્લાસભેર હનુમાન જયંતીની ઉજવણી કરી રહ્યો હોય, ઉત્તરાખંડનું એક ગામ એવું પણ છે જ્યાંના લોકો હનુમાનજીની પૂજા કરતા...

લોકો ખરાબ થઈ ગયેલા ફોન અથવા કમ્પ્યુટરોને ફેંકી દેતાં હોય છે કે હંમેશા માટે સ્ટોરરૂમમાં નાંખી દેતાં હોય છે, પરંતુ આઇફોન માટે જાણીતી એપલ કંપનીએ યૂઝડ ફોન...

જનાના હોસ્પિટલમાં ૨૨મી એપ્રિલે મગજથી જોડાયેલાં બે બાળકોનો જન્મ થયો હતો. આ બાળકોનાં બે શરીર હતાં. બે હૃદય હતાં. હાથ-પગ-કાન ચાર-ચાર હતા, પણ આંખો બે જ હતી....