Search Results

Search Gujarat Samachar

એર ઇન્ડિયાની દિલ્હીથી સાનફ્રાન્સિસ્કો જતી ફ્લાઇટ ૧૫ કલાકથી વધુ સમય મોડી પડતાં કુલ ૧૩૦ મુસાફરોને હાલાકી ભોગવવી પડી છે. જેમાં ગુજરાતના ૩૫ જેટલા મુસાફરોનો પણ સમાવેશ થાય છે. સામાન્ય રીતે આ ફ્લાઇટ રાત્રે ૨:૩૦ કલાકે સાન ફ્રાન્સિસ્કો જવા રવાના થતી...

ધાર્મિક આસ્થા અને પૂજા કીર્તનને કારણે અમદાવાદ શહેરમાં રાજમાર્ગો અને ફૂટપાથો પર દેવી-દેવતાઓના નાના-મોટા મંદિરોનો રાફડો ફાટયો છે અને તેનો આંકડો ૨૫,૫૦૦થી વધુ હોવાનો એક અંદાજ સેવવામાં આવ્યો છે.

ગત અધિક માસમાં રાજસ્થાનના સોની દિલીપ લખીએ સોમનાથ મંદિરને રૂ. ૧૦.૮૧ કરોડના ૪૦.૨૭ કિલો સોનાનું દાન કર્યું હતું. જેમાંથી મંદિરમાં અનેક વસ્તુઓને સોનેથી મઢાઈ હતી. હવે સોમનાથ મહાદેવ મંદિરના દ્વારને સોનાથી મઢવા માટે દાતાઓ સુવર્ણનું દાન કરી રહ્યા છે....

• The LSE SAC-HCI 100 ફૂટ જર્ની ક્લબ, નેશનલ ઈન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલમ્ની યુનિયન યુકે અને પ્રવાસી ભારતના ઉપક્રમે ‘ધ વન્ડર ધેટ ઈઝ ઈન્ડિયન ઈલેક્શન્સ, ચેલેન્જીસ એન્ડ ધ વે અહેડ’ વિષય પર ભારતના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ડો. એસ વાય કુરેશી સાથે લંડન...

અત્યાર સુધી બ્રેઈનડેડ વ્યક્તિનાં હાર્ટ, કીડની, લિવર, આંખ સહિતના અંગોના દાનથી જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળતું હતું, પરંતુ રાજ્યમાં હાડકાંના દાનની પ્રક્રિયા પણ શરૂ થઈ છે અને રાજ્યમાં હાડકાંના દાનનો સૌ પ્રથમ કિસ્સો બન્યો છે. સુરત જિલ્લાના મહુવાનાં...

માણસ ભલે ચંદ્ર પર પહોંચી ગયો હોય, પણ ભારતમાં વસતો એક વર્ગ આજે પણ આભડછેટનું પૂંછડું છોડી શક્યો નથી. દુષ્કાળગ્રસ્ત મહારાષ્ટ્રના એક ગામમાં બનેલી આભડછેટની...

વાજડી ગામના રમેશભાઈ નંદવાણા અને તેમના પત્ની પ્રજ્ઞાબહેન તેમનાં ૪ બાળકોમાંથી ત્રણ બાળકો માટે વજનને લઈને ચિંતિત છે. આ દંપતીનાં બાળકો યોગીતા (૬), વજન ૩૬ કિલો,...

ભારતીય બિઝનેસમેન નવજીત ઢિલ્લોં પીડિતોની મદદ માટે આગળ આવ્યા છે, તેમણે પોતાનાં ૧૦૦ એપાર્ટમેન્ટ્સ લોકોને રહેવા માટે ખોલી આપ્યા છે. ફોર્ટ મેકમર્રે શહેર આગથી...

ક્રિકેટ ટુર્નામેન્ટ ગુજરાતના કોઇ ગામમાં રમાતી હોય કે ‘ક્રિકેટનું મક્કા’ ગણાતા લોર્ડસ ગ્રાઉન્ડમાં રમાતી હોય મેન ઓફ સિરીઝ ખેલાડીને ટ્રોફી અને તેની સાથે રોકડ...

વલસાડ જિલ્લાના ધરપરુના પીડવડ ગામની એક આદિવાસી મહિલાએ જન્મજાત હાઇડ્રોસેફાલસની બીમારીથી પીડિત બાળકને ૪ માસ પહેલા જન્મ આપ્યો હતો. ધરપરુનામાં ચાર માસની પ્રાથમિક...