Search Results

Search Gujarat Samachar

બ્રિસબેનઃ ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપના પ્રથમ બે મુકાબલામાં પરાજયનો સામનો કરનાર પાકિસ્તાનની ટીમની પરેશાનીઓ વધી ગઈ છે. ટીમ મેનેજમેન્ટથી લઈને પાકિસ્તાન સુધી આ બાબતની અસર દેખાઈ રહી છે. ટીમે વધતા દબાણના કારણે સોમવારે તેની પ્રેક્ટિસ...

અર્થશાસ્ત્રીઅોએ કરેલા અભ્યાસમાં જણાયું છે કે NHS દ્વારા પ્રત્યેક દર્દી દીઠ દવા પાછળ ખર્ચવામાં આવેલ £૧૩,૦૦૦ કરતા વધુ રકમ ફાયદા કરતા વધારે નુકશાન કરે છે અને તે માટે બીજી વ્યક્તિના ફંડનો ઉપયોગ થાય છે.

અમેરિકાની લુઝીયાના સ્ટેટ યુનિવર્સિટી દ્વારા કરાયેલા અભ્યાસમાં જણાયું છે કે જે દંપત્તી ૫૦ વર્ષથી સાથે રહે છે તેમની વચ્ચેનો પ્રેમ ખૂબજ સુંદર-મઝાનો હોય છે.

લેબર પાર્ટીના નેતા એડ મિલિબેન્ડે સ્પષ્ટ કર્યું છે કે તેઓ તેમના પક્ષના સાંસદોની પેઈડ ડિરેક્ટરશિપની ભૂમિકા પર પ્રતિબંધ લગાવશે.

અમેરિકા અને કેનેડાની સરહદ પર પડતી ઠંડીએ આજ કાલ જાણે કે કાળો કેર વરતાવ્યો છે. ગત ૧૮ તારીખે માઇનસ ૮.૮ ડીગ્રી સેલ્સીયસ ઠંડી નોંધાઇ હતી. જેને કારણે વિશ્વ િવખ્યાત...

લંડનઃ ગરીબી રાહત ચેરિટી બાર્નાબાસ એઈડ ઈન્ટરનેશનલના ડિરેક્ટર પેટ્રિક સુખદેવને સ્વિન્ડન ક્રાઉન કોર્ટની જ્યુરીએ સેક્સ્યુઅલ હુમલા તેમ જ સાક્ષીને ધમકાવવાના ત્રણ ગુનામાં દોષિત ઠરાવ્યા હતા. પ્રત્યેક ગુના માટે ત્રણ મહિનાની કોમ્યુનિટી સજા અપાઈ છે અને...

અમેરિકામાં થયેલા વિશાળ અભ્યાસમાં જણાયું છે કે મહિલાઅોને મોનોપોઝની તકલીફ ૧૪ વર્ષ સુધી રહી શકે છે. મોનોપોઝ દરમિયાન મહિલાઅોનું શરીર અચાનક ગરમ (હોટ ફલ્શીઝ) થઇ જવાની તકલીફ સરેરાશ સાત વર્ષ સુધી રહી શકે છે અને રાત્રે પરસેવો થવાની તકલીફ તેના કરતા થોડો...

તાજેતરમાં અલ્ઝાઇમર્સ રીસર્ચ યુકે દ્વારા કરાયેલા અભ્યાસમાં બહાર આવ્યું છે કે મહિલાઅોને પુરૂષોની સરખામણીએ ડીમેન્શીયા થવાની શક્યતા વધારે હોય છે અને બ્રિટનમાં મહિલાઅોને ડીમેન્શીયાની બીમારી થવાના સંજોગો વધી રહ્યા છે. બ્રિટનમાં મહિલાઅોના મરણ પાછળ...