Search Results

Search Gujarat Samachar

લંડનઃ હિન્દુ સ્વયંસેવક સંઘ યુકે (HSS-UK)એ ITV કાર્યક્રમ ‘ચેરિટીઝ બીહેવિંગ બેડલી’માં કરાયેલા આક્ષેપો નકારી કાઢ્યા છે. આ કાર્યક્રમ ૧૮ ફેબ્રુઆરી, બુધવારે રાત્રે પ્રસારિત કરાયો હતો. સંસ્થાએ નિવેદનમાં જણાવ્યું હતું કે અન્ય ધર્મના વિરોધી તરીકે અમારું...

વૈશ્વિક પાર્સલ કંપની પાર્સલ ફોર્સના ફ્રેન્ચ સ્ટાફે કેમ્બ્રિજ વાંચવાની ભૂલ કરી પાર્સલ કંબોડીયા મોકલી દીધું હતું. ફ્રેન્ચ ભાષામાં કંબોડીયાને 'કંબોજ' વાંચવામાં આવે છે.

નવા નવા કોન્સ્ટેબલે ઈન્સ્પેક્ટરને કહ્યુંઃ સાહેબ, એ ખોટી વાત છે કે હું એ ચોરથી ડરી ગયો હતો.ઈન્સ્પેક્ટરઃ તો પછી તું એક ગાડી પાછળ કેમ સંતાઈ ગયો હતો?કોન્સ્ટેબલઃ સાહેબ, ત્યારે તો હું કૂતરાથી ડરીને સંતાઈ ગયો હતો.•

નવી દિલ્હીઃ સંસદનું બજેટ સત્ર સોમવારથી શરૂ થયું તેના ચાર દિવસ પહેલાં જ પેટ્રોલિયમ મંત્રાલયમાં બહાર આવેલા કોર્પોરેટ જાસૂસી કૌભાંડમાં એક પછી એક વળાંકો આવી...

મેલબોર્નઃ ટીમ ઇંડિયાએ વર્લ્ડ કપમાં વિજયકૂચ ચાલુ રાખતા પાકિસ્તાન બાદ હવે સાઉથ આફ્રિકાને પછાડ્યું છે. ભારતે વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવી જીતનો રેકોર્ડ...

ક્રાઇસ્ટચર્ચઃ વર્લ્ડ કપની પહેલી બે મેચ હારી ગયેલું ઇંગ્લેન્ડ સોમવારે વિજયપથ પર પ્રસ્થાન કર્યું હતું. તેણે ત્રીજા મુકાબલામાં સ્કોટલેન્ડને ૧૧૯ રને હરાવ્યું.

• વેસ્ટ ઇન્ડિઝે ૨૧ ફેબ્રુઆરીએ એક મહત્ત્વની મેચમાં પાકિસ્તાનને ૧૫૦ રનથી પરાજય આપ્યો હતો. પાકિસ્તાનનો આ સૌથી મોટો અને સતત બીજો પરાજય છે. પહેલી મેચમાં ભારતે તેને ૭૬ રનથી હરાવ્યું હતું. વેસ્ટ ઇન્ડિઝે પૂલ-બીની મેચમાં ૩૧૦ રન ફટકાર્યા હતા. જ્યારે પાકિસ્તાન...