Search Results

Search Gujarat Samachar

શેફિલ્ડ ક્રાઉન કોર્ટે ‘જેહાદી જ્હોન’ તરીકે ઓળખાતા ત્રાસવાદી સાથે લગ્ન કરવા ઈચ્છતી ૩૨ વર્ષીય મહિલા ઝાફરીન ખાદામને ચાર વર્ષ અને છ મહિનાની જેલની સજા ફરમાવી છે. ત્રાસવાદના ૧૦ ગુના માટે દોષિત ઝાફરીને સોશિયલ મીડિયા પર ઈસ્લામિક ત્રાસવાદી સંગઠન Isisની...

માતા ધાવણનો ઉપયોગ સંતાનોના જીવન અને પોષણ માટે કરતી હોય છે ત્યારે ડેવોનના પ્લીમથની ૨૦ વર્ષીય માતા રોસ જોન્સે માત્ર એક વર્ષની પુત્રીની હત્યા કરવા પોતાના ધાવણમાં શક્તિશાળી પેઈનકિલરની મિલાવટ કરી હોવાનું બહાર આવતા ભારે ચકચાર જાગી છે. પ્લીમથ ક્રાઉન...

બ્રિટિશ હાઈ કમિશને ભારતમાં સત્તાવાર રીતે હિન્દી ભાષામાં તેના ફેસબુક પેજને ૨૦ મેએ લોન્ચ કર્યું હતું. ભારતની યુવા પેઢી સાથે વધુ અસરકારક કોમ્યુનિકેશન, તેમના મત જાણવા તેમજ યુકે શુ ઓફર કરી શકે છે તેની જાણકારી આપવા માટે આ પેજ લોન્ચ કરાયું છે.

બ્રિટનવાસી એશિયન સમુદાય અને ગુજરાતી પરિવારોમાં લોકપ્રિય થયેલા છઠ્ઠા આનંદ મેળાનું શાનદાર આયોજન 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૧૧ અને ૧૨ જૂન ૨૦૧૬ - શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન લંડનના હેરો લેઝર સેન્ટરના...

આપ સૌ જાણો છો કે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ દ્વારા છેલ્લાં કેટલાંક વર્ષથી વડીલ સન્માનના સરાહનીય કાર્યક્રમો યોજાય છે. આ વર્ષે ૧૯મી માર્ચે ઈલફર્ડમાં વિશ્વ હિંદુ પરિષદ સંચાલિત મંદિર ખાતે ૭મા વડીલ સન્માન સમારોહનું શાનદાર આયોજન કરાયું હતું....

ઈંગ્લેન્ડ-શ્રીલંકા ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે અને પ્રથમ ટેસ્ટમાં જ ઈંગ્લેન્ડનો એક ઈનિંગ સાથે ભવ્ય વિજય થયો છે.ભારતીય ઉપખંડમાં ચાર દેશ-ભારત, પાકિસ્તાન, બાંગલાદેશ અને શ્રીલંકા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યા છે. હમણા તો અફઘાનિસ્તાન પણ સારો દેખાવ...

હાઉસ ઓફ લોર્ડ્સના બેરોનેસ શ્રીલા ફ્લેધર તથા ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના પ્રકાશક તંત્રી સી.બી. પટેલના વરદ હસ્તે કવિ યોગેશ પટેલને તેમના કાવ્યોની શ્રેષ્ઠતા,...

હિન્દુ પ્રાઈમરી સ્કૂલના શૈક્ષણિક પ્રણેતાઓ દ્વારા શહેરના નોર્થ ઈસ્ટમાં ઓલ-થ્રુ સ્કુલ ખોલવા માટે અરજી કરાઈ છે. ધ અવંતિ સ્કૂલ્સ ટ્રસ્ટ દ્વારા વર્ષ ૨૦૧૧માં...

નાઈટ્સબ્રિજના કંપની ડિરેક્ટર અને હેરો અને ઓક્સફર્ડના ગ્રેજ્યુએટ ૪૨ વર્ષીય શીલ ખેમકાને એક મિલિયન પાઉન્ડની વેટ ટેક્સ ગેરરીતિ બદલ ક્રોયડન ક્રાઉન કોર્ટે પાંચ...

સામન્થા કેમરને મંગળવાર ૧૭મેના દિવસે ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે સેન્ટ લ્યુક્સ હોસ્પિસના માનમાં વિશેષ સમારંભની યજમાની કરી હતી. જીવનના આરે પહોંચેલા દર્દીઓ ઘરમાં...