Search Results

Search Gujarat Samachar

બ્રિટનના ‘બીવર્લી હિલ્સ’ તરીકે જાણીતા સરેના ધનાઢ્ય વિસ્તાર વેબ્રિજમાં સેન્ટ જ્યોર્જ હિલ્સ નજીકની ખાનગી પ્રોપર્ટીમાં ચાર વર્ષના બાળકની સામે જ ૩૮ વર્ષીય...

ઈયુ રેફરન્ડમની તારીખ નજીક આવી રહી છે ત્યારે બ્રિટનમાં કામ કરતા ઈયુ માઈગ્રન્ટ્સની સંખ્યા ૨.૨ મિલિયન હોવાના આંકડા બહાર આવવાથી બ્રેક્ઝિટ પક્ષ જોરમાં આવ્યો...

બ્રેન્ટ કાઉન્સિલના નેતા કાઉન્સિલર મુહમ્મદ બટ્ટે તેમણે પેટાચૂંટણી ટાળવા કિલ્બર્નના કાઉન્સિલર ટાયો ઓલાડાપોના મોતની જાણકારી છુપાવી હોવાનો ઈનકાર કર્યો છે....

સંપૂર્ણ સુંદર નાક સાથે સારા દેખાવની શોધમાં રહેલી ૨૭ વર્ષીય વિદ્યાર્થિની મિજિન ઝાહિરનું સ્વપ્ન પૂર્ણ ન થતાં તેણે જાણીતા કોસ્મેટિક સર્જન શૈલેશ વડોદરિયા સામે...

HMRC એટલે કે 'હર મેજેસ્ટી રેવન્યુ એન્ડ કસ્ટમ્સ'ના નામે ગઠીયાઅો દ્વારા 'તમારા વેરાની ગણતરી વગેરે કર્યા બાદ તમે £૩૫૦ના ટેક્સ રીફંડ માટે હક્કદાર છો અને તમે ફોર્મ - વેબસાઇટ પર જઇને બધી માહિતી ભરશો એટલે તમને રીફંડ મોકલવામાં આવશે' તેમ જણાવી ઠગાઇ કરવા...

લંડનની શેરેટોન પાર્ક હોટલની ભવ્ય સાંજમાં બ્રિટિશરોએ એશિયન સર્કલમાં સૌપ્રથમ ચેરિટી એવોર્ડસની ઉજવણી કરી હતી. ચેરિટી ક્લેરિટીના સહયોગમાં એશિયન વોઈસ ચેરિટી એવોર્ડસ માટે શુક્રવાર, ૨૦ મેએ ભવ્ય ડીનરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉદ્દાત વિચારો...

ગુજરાતી રંગભૂમિ અને ચલચિત્રોના ઉમદા કલાકાર એવા ૯૧ વર્ષીય પી. ખરસાણીએ ૨૦મી મેએ જીવનની રંગભૂમિમાંથી ‘ફાઇનલ એક્ઝિટ’ લીધી હતી. પ્રાણલાલ દેવજીભાઇ ખરસાણી કે...

૨૦મી મેએ અમદાવાદ શહેરમાં ગરમીએ છેલ્લાં ૧૦૦ વર્ષના મે મહિનાની ગરમીનો રેકર્ડ તોડી નાંખ્યો હતો અને પારો ૪૮ ડિગ્રીને સ્પર્શી ગયો હતો. એ પછી ૨૧મી મેના રોજ પણ અમદાવાદ, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સરેરાશ ૪૮ ડિગ્રી જેટલું તાપમાન...

વિધાનસભાના ૩૪ વર્ષ જૂના બિલ્ડીંગ વિઠ્ઠલભાઇ પટેલ ભવનનું એલિવેશન બદલીને રૂ. ૧૧૫ કરોડના ખર્ચે અદ્યતન સંકુલ તૈયાર કરવાની જાહેરાત ૨૩મી મેએ રાજ્ય સરકારે કરી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા સૂચિત પ્લાન તૈયાર કરી દેવાયો છે. ગૃહમાં હાલની સભ્યોની ૧૮૨ની...

• ગુજ્જુભાઈ ધી ગ્રેટ – સુપરહિટ ગુજરાતી કોમેડી ફિલ્મ‘ગુજ્જુભાઈ ધી ગ્રેટ’ને પંકજ સોઢા યુકેમાં લાવ્યા છે. સફારી સિનેમા હેરો, સ્ટેશન રોડ, હેરો HA1 2TUમાં રવિવાર તા.૨૯ મે - ટિકિટ માટે - બોલિવુડ પાન- 020 8204 7807 અને લેસ્ટર પીકાડેલી સિનેમા, ગ્રીન...