Search Results

Search Gujarat Samachar

આશરે ૧૯ વર્ષ પહેલાં પોતાની કાકાની દીકરી બહેન ખુશ્બુ સાથે સાયકલ લઈને યાજ્ઞિક રોડ ફરવા ગયેલા બાળક મોહિલની હજુ સુધી કોઈ જાણ નથી અને તેના માતા - પિતા રસિલાબહેન તથા રસિકભાઈ આજે પણ પોતાના દીકરાની રાહ જુએ છે. રસિલાબહેન રોજ ઘરે મોહિલ માટે પથારી પાથરે...

આગામી ૧૫ ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિનથી ગુજરાત અને યુએસ વચ્ચે હવાઈ પ્રવાસ કરતા લોકોને લાંબી અને ટ્રાન્ઝીટ ફ્લાઈટ્સથી આઝાદી મળશે. એર ઈન્ડિયા દ્વારા ૧૫ ઓગસ્ટથી...

જૂન ૨૩એ લેવાનારા ઇયુ રેફન્ડમને હવે એક જ મહિનો બાકી રહ્યો છે ત્યારે બ્રિટિશ ઇલેક્શન સર્વે દ્વારા જારી કરાયેલા એક રિપોર્ટમાં ભારતીય મૂળના મતદારો મુખ્યત્વે...

ચકચારી ભાસ્કર-પરેશ અપહરણ કેસમાં ૧૬ વર્ષ બાદ ગુજરાત એટીએસએ દિલ્હીથી ૫૦મો આરોપી શૈલેન્દ્રસિંહ ઝડપી લીધો છે. શૈલેન્દ્રસિંહ અત્તરસિંહ જાટ કુખ્યાત આમિર રઝા ગેંગનો સાગરીત હતો. જૈશ-એ-મહોમદ માટે ભંડોળ એકઠું કરતી આ ગેંગે વર્ષ ૨૦૦૦માં રાજકોટના બે સોની...

સમુદ્રી માછલી જયારે ભયમાં હોય ત્યારે પોતાના શરીરમાંથી કરંટ છોડી શકે છે. હમણાં એક ઇલ માછલીએ ૮૬૦ વોલ્ટનો ઝાટકો આપીને મગરમચ્છને મારી નાંખ્યો હોવાની ઘટના બની...

અનેક બિઝનેસિસ અને વ્યક્તિઓ વેન્ચર કેપિટાલીસ્ટ સહિતને ફાઇનાન્સિંગ સેવા ઓફર કરતી કંપનીઓ ચલાવતાં DVK ગ્રૂપના દિપક કુંતાવાલા નાદાર જાહેર કરાતાં બ્રિટનની એશિયન...

તાપી જિલ્લાના ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનમાં આવેલા ટર્બાઈન નંબર ૫માં તાજેતરમાં અચાનક આગ લાગતાં થર્મલ પાવર સ્ટેશન અને આજુબાજુના વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. થર્મલ પાવર પ્લાન્ટ પાંચના ટર્બાઈન પાસેના એક બોઈલર પાસે ઓઈલ ઢોળાયું હતું જેના કારણે આ...

સોજીત્રા તાલુકાના મઘરોલ ખાતે કેન્દ્રીય શિક્ષણ અને માનવ સંશાધન પ્રધાન સ્મૃતિ ઈરાની દ્વારા સાંસદનિધિ સહિત રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ અંદાજે રૂ. ૧૫ કરોડના વિકાસકાર્યોનું ૧૬મી મેએ ઉદઘાટન કરાયું હતું. આ પ્રસંગે ઇરાની સાથે રાજ્યના શ્રમ અને રોજગાર...

છેલ્લા એક દાયકાથી અમેરિકન નાગરિક હેન્કસ લોરેન્સ એન્સીક ભારતમાં સ્થાયી થયો હતો. તે ૨૧મી મેએ જેટ એરવેઝની વિમાની સેવાનો લાભ લઈ વડોદરાથી મુંબઇ જતો હતો ત્યારે જેટના કાઉન્ટર પર કર્મચારીઓની સાથે તેની બોલાચાલી થઇ હતી. જેમાં આ અમેરિકને કર્મચારીઓને બેફામ...

સોનાની દાણચોરી અટકાવવા વ્યક્તિગત સામાન માટે જાહેર કરેલા નિયમોથી છેલ્લા કેટલાક સમયમાં પર્સનલ યુઝ માટે ઘરેણાં લાવનાર અને લઈ જનાર મુસાફરોની મુશ્કેલીને ધ્યાનમાં લઈને ટૂંક સમયમાં કસ્ટમ્સના નિયમોમાં ફેરફાર કરીને હળવા બનાવાશે. આ અંગે સેન્ટ્રલ બોર્ડ...