Search Results

Search Gujarat Samachar

ડેન્માર્કના વતની મોર્બન પેડરસને એક એવો અનોખો વિક્રમ પોતાના નામે નોંધાવ્યો છે જે આ દુનિયામાં ખૂબ જ ઓછા લોકો કરી શક્યા છે. તેમણે એક પણ વખત વિમાન પ્રવાસ એટલે...

સમગ્ર વિશ્વમાં આબોહવામાં જોવા મળી રહેલા પરિવર્તને ફરી એકવાર માનવજાત પર તોળાઇ રહેલા ગંભીર જોખમને ઉજાગર કરી દીધું છે. આજે વિશ્વના તમામ દેશો ક્લાઇમેટ ચેન્જના વરવા અને ગંભીર પરિણામોનો સામનો કરી રહ્યાં છે. જૂનના છેલ્લા સપ્તાહમાં યુકે સહિત સમગ્ર યુરોપમાં...

અમદાવાદ એરપોર્ટ પર મંગળવારે રાત્રે એક વિમાન દ્વારા ટેક્સિગ દરમિયાન ખોટો માર્ગ અપનાવવાથી બે પેસેન્જર વિમાનો એક જ ટેક્સીવે પર સામસામે આવી ગયા હતા. જેને લઈને...

સુભાષબ્રિજ મામલે વધુ એક વાર અમદાવાદ મનપાની બેદરકારી સામે આવી છે. બ્રિજની કામગીરી 5 મહિના ચાલ્યા બાદ હવે બ્રિજને સંપૂર્ણ તોડી પાડવાનો નિર્ણય લેવાયો છે....

ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન પી.ડી. પટેલ ઇન્સ્ટિટ્યૂટના ડિપાર્ટમેન્ટ ઓફ બાયોલોજિકલ સાયન્સીસનાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. રીતુ વાર્ષણેયને ગુજરાત અને ભારત સરકાર...

ટેકનોલોજીનો વિકાસ સુવિધાઓની સાથે સાથે સમસ્યાઓ પણ લઇને આવે છે. આજે તમે કોઇપણ ઘરમાં પ્રવેશો તો ત્યાં તમને અકળાવનારી શાંતિની અનુભૂતિ થશે. એમ લાગશે કે પરિવારના સભ્યો જાણે કે ભૂતિયા ચહેરાઓનો જમાવડો માત્ર છે. તેમના શરીરો હાજર છે પરંતુ તેમના મનો વચ્ચે...

અત્યારે સેવા કાર્યરત્ છે એ ભુજ એરપોર્ટ પછી મુંદ્રામાં પણ 25 જૂનથી એકસાથે 8 મહાનગરને જોડતી નાગરિક હવાઈ સફર સેવા શરૂ થતાં કચ્છ માટે સીમાચિન્હરૂપ પગલું ભરાયું...

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 24મી અને 25 જૂને નવી દિલ્હીમાં 6 સ્થળો પર તપાસ અભિયાન હાથ ધરાયું હતું, જેમાં દિલ્હીના રહીશ હરપ્રિતસિંહ તલવારને ઝડપી...

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના હર્ષદપુરના હાપીવાળી વિસ્તારમાં રહેતા 31 વર્ષીય કિરીટ જયંતીભાઈ કણજારિયાનું કતારમાં એલએનજી પ્લાન્ટમાં થયેલા બ્લાસ્ટ...

ઈજિપ્તના ઉત્તર સિનાઈ વિસ્તારમાં પુરાતત્વવિદોએ એક અનોખા પ્રાચીન મંદિરની શોધ કરી છે. આશરે 2,200 વર્ષ પહેલા આ મંદિરને ગોળાકાર બનાવવામાં આવ્યું હતું. સંશોધકોનું...