Search Results

Search Gujarat Samachar

મેફેર સ્થિત માર્કેટ ફાઇનાન્સિયલ સોલ્યુશન્સ (MFS) કંપનીમાંથી અંદાજે 1.3 બિલિયન પાઉન્ડની ગેરરિતીના આરોપી પરેશ રાજાના દુબઇ છોડવા પરનો પ્રતિબંધ હટાવી લેવાતાં તેમને મોટી રાહત મળી છે. કંપનીના એડમિનિસટ્રેટર દ્વારા વૈશ્વિક સ્તરે સંપત્તિ ફ્રીઝ કરવાનો...

શાહી પરિવારના ઇતિહાસમાં પ્રથમ વખત તેમના દ્વારા ચૂકવાતા ટેક્સની માહિતી જાહેર કરાઇ છે. કિંગ ચાર્લ્સે શાહી પરિવારની નાણાકીય બાબતોમાં વધુ પારદર્શિતાના હેતુથી પોતાના ટેક્સ બિલની વિગતો જાહેર કરીને એક નવો ઈતિહાસ રચ્યો છે. તેઓ પોતાની ટેક્સ ચૂકવણી સાર્વજનિક...

ગ્રૂમિંગ ગેંગ તપાસ સમિતિ દ્વારા સૌપ્રથમ ઓલ્ડહામ, બ્રેડફોર્ડ, કીઘલી અને લંડનના કેસો પર ધ્યાન કેન્દ્રિત કરાશે. સ્ટેચ્યુટરી ઇન્ડિપેન્ડન્ટ ઇન્ક્વાયરી ઇનટુ ગ્રૂમિંગ ગેંગ્સના અધ્યક્ષ બેરોનેસ એન લોંગફિલ્ડે જણાવ્યું હતું કે, આ સમિતિ સંબંધિત વ્યક્તિઓ...

આગામી સપ્તાહે યુરોપિયન સેન્ટ્રલ બેંકની એક મહત્વની કોન્ફરન્સમાં રજૂ થનારા સંશોધન મુજબ છેલ્લા 35 વર્ષોમાં સૌથી વધુ ઇમિગ્રેશન દર ધરાવતા સમૃદ્ધ દેશોએ મોટો આર્થિક લાભ મેળવ્યો છે અને તેમાંથી ઘણા દેશો હજી પણ વધુ શ્રમિકોને સમાવી શકે તેમ છે. 

જુલાઈ 2024માં માન્ચેસ્ટર એરપોર્ટ પર સ્ટારબક્સ કાફેમાં બે મહિલા પોલીસ અધિકારી અને એક નાગરિક પર હિંસક હુમલો કરવાના આરોપમાં 21 વર્ષીય મોહમ્મદ ફાહીર અમાઝને લિવરપૂલ ક્રાઉન કોર્ટ દ્વારા સાડા ત્રણ વર્ષની જેલની સજા કરાઇ છે. 

જેલમાં બેઠા બેઠા ડ્રગ નેટવર્કનું સંચાલન કરતા એક ડ્રગ ડીલર માટે કામ કરતા પૂર્વ મેજિસ્ટ્રેટ પુરષોત્તમ ધિલ્લોન, બિક્રમજીત બ્રાર અને હેરી સિંઘને જેલની સજા ફટકારવામાં આવી છે.

માન્ચેસ્ટરમાં 30 માઇલના સ્પીડ ઝોનમાં 139 માઇલ પ્રતિ કલાકની ઝડપે વાહન હંકારી અકસ્માત સર્જી 50 વર્ષીય સિલ્વેસ્ટર અબાયોમીનું મોત નિપજાવનાર ઉવૈસ હુસેન અને ઉસ્મોન મહમૂદને જેલ ભેગા કરાયા છે.

ગયા અઠવાડિયે સતત ત્રણ દિવસ સુધી યુકેમાં જૂન મહિનાના અત્યાર સુધીના સૌથી વધુ દૈનિક તાપમાનના રેકોર્ડ તૂટ્યા હતા. 26 જૂનના શુક્રવારના રોજ સફોકના સેન્ટન ડાઉનહામમાં તાપમાન 37.3 ડિગ્રી નોંધાયું હતું. જેણે સતત ત્રીજા દિવસે બ્રિટનમાં જૂન મહિનાના તમામ...

બ્રિટનમાં અસાયલમ મેળવનાર માઇગ્રન્ટ્સે કમાણી શરૂ કર્યા પછી તેમના રહેઠાણ અને સહાયના ખર્ચ પેટે આશરે 10 હજાર પાઉન્ડ પરત ચૂકવવા પડશે. નવા ઇમિગ્રેશન એન્ડ અસાયલમ બિલમાં સામેલ નવા નિયમો હેઠળ પૂરતી નાણાકીય વ્યવસ્થા ધરાવતા પુખ્ત વયના લોકોને સમયાંતરે આ...

સોમવારે આપેલા એક પ્રવચનમાં ગ્રેટર માન્ચેસ્ટરના પૂર્વ મેયર એન્ડી બર્નહામે પોતાની નીતિઓ રજૂ કરી હતી જેના પરથી હવે તેઓ વડાપ્રધાન બનશે કે નહીં તે પ્રશ્ન નથી રહ્યો, પણ ક્યારે બનશે તે માત્ર સમયનો સવાલ હોય તેમ લાગી રહ્યું છે.