Search Results

Search Gujarat Samachar

ભારતના કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલને લંડન ખાતે યોજાયેલા પ્રતિષ્ઠિત યુકે-ઇન્ડિયા એવોર્ડ્સ 2026માં ભારત અને બ્રિટન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે એક્સેપ્શનલ લીડરશિપ ઇન એલિવેટિંગ યુકે-ઇન્ડિયા રિલેશન્સ એવોર્ડથી સન્માનિત...

રાષ્ટ્રપતિ ટ્રમ્પે દેશની 250મી વર્ષગાંઠે જારી થનારા વિશેષ અમેરિકી પાસપોર્ટની નવી ડિઝાઈન જારી કરી છે. આ લિમિટેડ એડિશન પાસપોર્ટ પર ટ્રમ્પની તસવીર પણ છે....

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસાને અટકાવવાના ભાગરૂપે સજાના કાયદાઓને વધુ કડક બનાવવાની યોજના ઘડવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત જે વ્યક્તિ ઘરમાં જ પોતાના પાર્ટનર કે ભૂતપૂર્વ પાર્ટનરની છરી અથવા અન્ય કોઈ હથિયાર વડે હત્યા કરશે તેને વધારાની 10 વર્ષની જેલની...

બ્રિટનમાંથી દેશનિકાલ કરાયેલા હજારો વિદેશી નાગરિકો ગણતરીના વર્ષોમાં જ ફરીથી બ્રિટન પરત ફર્યા હોવાનો એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ આંકડાઓ સામે આવ્યા બાદ દેશની સુરક્ષા વ્યવસ્થા અને સરહદી નિયંત્રણો સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

બીબીસીના પૂર્વ પ્રેઝન્ટેટર અને ભારતીય મૂળના કોમેડિયન હરદીપ સિંહ કોહલી વિરુદ્ધ પાંચ મહિલાઓ સાથે બળાત્કાર અને યૌન શોષણ સહિતના અન્ય 20 ગંભીર આરોપો હેઠળ ખટલો ચલાવવામાં આવશે.

અચાનક કોઈનું નામ ભૂલી જવું કે પછી ફોન, ચાવી, ચશ્મા અને રોજિંદા ઉપયોગમાં આવતી વસ્તુઓ કોઇ જગ્યાએ મૂકીને ભૂલી જવું એક સામાન્ય સમસ્યા છે. આમ બનવા માટે અનેક...

ફેશન માત્ર મોંઘા કપડાં પહેરવાનું નામ નથી, પરંતુ સ્માર્ટ રીતે યોગ્ય કપડાં પસંદ કરવાની કળા છે. ઘણી મહિલાઓનો વોર્ડરોબ કપડાંથી ભરેલો હોવા છતાં ‘પહેરવા માટે...

 એર ઇંડિયા ફ્લાઇટમાં બોમ્બ વિસ્ફોટના 41 વર્ષ બાદ કેનેડાએ આખરે કબૂલ્યું છે કે વર્ષ 1985માં 329 પ્રવાસીઓનો ભોગ લેનાર આ ઘટના માટે ખાલિસ્તાની ચરમપંથીઓ જવાબદાર...

રાષ્ટ્રપતિ ટ્રમ્પ આગામી વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાતે જાય તેવી શક્યતા છે. વિશેષ ઇન્ટરવ્યુ દરમિયાન વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ જણાવ્યું છે કે તેઓ પોતે...

‘ગુજરાતી સાહિત્યમાં અમૃત વર્ષાસમાન આ અદભૂત કાર્ય થયું છે.’ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સભાગૃહમાં વ્યક્ત થયેલી આ લાગણી છે ડો. કુમારપાળ દેસાઈની. અવસર હતો ‘સર્જકની...