Search Results

Search Gujarat Samachar

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સુરત ક્રાઇમ બ્રાન્ચ સાથે સંયુક્ત ઓપરેશન કરીને રૂ. 25 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપ્યું છે. અમદાવાદના સીટીએમ એક્સપ્રેસ હાઇવે પર ટોલનાકા પાસેથી પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે મૂળ દિલ્હી અને ઉત્તરપ્રદેશના ત્રણ આરોપીની ધરપકડ કરી છે....

કટ્ટરતા તરફ દોરાતા લોકોને સાચા માર્ગે વાળવા વડોદરા શહેર પોલીસે વિશેષ ‘એન્ટિ રેડિક્લાઇઝેશન સેલ’ની રચના કરી છે. ડે અંતર્ગત ટીમે સઘન મોનિટરિંગ હાથ ધર્યું હતું. છેલ્લાં એક મહિનામાં શહેરથી કટ્ટરવાદી વિચારધારાથી પ્રભાવિત 13 વ્યક્તિની ઓળખ કરી હતી,...

બ્રિટનમાં ગ્રૂમિંગ ગેંગોનું દુષણ હંમેશા ચર્ચાના કેન્દ્રમાં રહ્યું છે. લાંબા સમયની માગણીઓ બાદ હવે ગ્રૂમિંગ ગેંગો પર રાષ્ટ્રીય તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે એક વિશ્લેષણ અનુસાર ચોક્કસ સંકેત પ્રાપ્ત થઇ રહ્યો છે કે ચોક્કસ દેશોમાંથી યુકે આવતા માઇગ્રન્ટ્સ...

ઇઝરાયેલ અને અમેરિકામાં ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે ત્યારે સમગ્ર વિશ્વની નજર તેના પરિણામો પર રહેશે કારણ કે આ પરિણામો હાલમાં ચાલી રહેલા ઇરાન યુદ્ધ પર મોટી અસર ઊભી કરશે. ઇઝરાયેલની રાજનીતિ અને તેની રાષ્ટ્રીય સુરક્ષાને સીધો સંબંધ છે. તેથી ઇરાન અને તેના...

દુનિયામાં ક્યારેક એવા અજબગજબ કિસ્સા બનતા હોય છે, જેના વિશે સાંભળીને સુખદ આશ્ચર્ય થાય છે...! હેલન-માઇક નામના બ્રિટિશ દંપતિનો જ દાખલો લો ને... તેમણે એવું...