લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને તેમના બ્રેક્ઝિટ વ્હીપની અવગણના કરનારા બળવાખોરોને માત્ર લેખિત ચેતવણી આપીને છોડી દીધા છે. આ બળવાખોરોમાં ૧૦ ફ્રન્ટબેન્ચર અને ત્રણ પાર્ટી વ્હીપ્સનો સમાવેશ થાય છે. જોકે, ફ્રન્ટબેન્ચર્સને જણાવાયું છે કે ફરી વખત વ્હીપનો...

