Search Results

Search Gujarat Samachar

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સે (એઈમ્સ)એ ૧૫મીએ એમબીબીએસ એન્ટ્રેન્સ એક્ઝામ-૨૦૧૭નાં પરિણામો જાહેર કર્યાં હતાં. તેમાં સુરતની નિશિતા પુરોહિતે ટોપ...

રાજ્યના અમરેલી જિલ્લાના ધારી તાલુકાના આંબરડીમાં લાયન સફારી પાર્ક સ્થાપવાની ગુજરાત સરકારની દરખાસ્તને પાંચમીએ કેન્દ્રીય વન-પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન વિભાગે મંજૂરી આપી હતી. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા ૪૦૦ હેક્ટર વિસ્તારમાં આંબરડી લાયન સફારી પાર્કને...

અમરેલીમાં ૧૨મીએ કેન્દ્રીય કાપડ પ્રધાન સ્મૃતિ ઇરાનીની હાજરીમાં સૌનો સાથ, સૌનો વિકાસ કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસના પૂર્વ સાંસદ અને વર્તમાન ધારાસભ્યની આગેવાનીમાં કોંગી કાર્યકરોએ કાળા વાવટા દર્શાવી વિરોધનો પ્રયાસ કરતાં ૩૦ કાર્યકરોની અટક થઈ હતી.

પશ્ચિમી જીવનમાં પંડ પ્રથમ અને અન્ય અવકાશે એમ જીવાય છે. સામાન્ય રીતે પતિ-પત્ની બંને કામ કરે તો જ જીવાય એવા સંજોગો. કામચોર કે બહાનાંબાજોની નોકરી ટકવી મુશ્કેલ....

• બે ભાઈએ બહેનને ઝેર પીવડાવી હત્યા કર્યાની ફરિયાદ• ‘ઉડાન’ હેઠળ મુંબઈ-પોરબંદર અને કંડલાની ફ્લાઇટ• સાળંગપુરમાં ૩૦૦ને ફૂડ પોઈઝનિંગની અસર• નર્સ પર દુષ્કર્મનો પ્રયાસ કરનારા તબીબ સામે ફરિયાદ• રાજકોટમાં ગાયોની અવદશા મામલે હાઇ કોર્ટની સુઓમોટો• તુલસીદાસ...

• ડીસામાં ભાજપના કોર્પોરેટરે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું• અંબાજીના હિમાંશુ ગઢવીની વોટ્સએપ જેવી જ ‘હિમજી ચેટ’ :• રૂ. ૧૦ માટે દલિતની હત્યા • આખરે મૃતક કેતન પટેલની અંતિમવિધિ

અંદાજે રૂ. અઠ્ઠાવીસ કરોડના રૂબી (હીરા)ના મામલે ૨૦૦૬માં ત્રેવડી હત્યાની ઘટનામાં કોર્ટે મુખ્ય આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે એક મહિલા સહિત અન્ય અઢારને નિર્દોષ ઠેરવીને રૂ. ૧૦ હજારના બોન્ડ અને જામીન મેળવવીને મુક્ત કરવા આદેશ કર્યો છે....

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી તત્વોએ માઝા મૂકી છે. મંગળવારે સાંજે ગણતરીના ચાર જ કલાકમાં છ સ્થળોને નિશાન બનાવીને તેમણે ગ્રેનેડ વડે હુમલા કર્યા હતા. આતંકીઓનું મુખ્ય નિશાન સીઆરપીએફ કેમ્પ અને પોલીસ સ્ટેશન હતા. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત...

ભ્રષ્ટાચારના આક્ષેપોમાંથી છટકવાના દાવા વચ્ચે દક્ષિણ આફ્રિકાના પ્રમુખ જેકબ જુમાએ દુબઈની ૧૯ મિલિયન પાઉન્ડની વૈભવી વિલા પોતાના વતી બિઝનેસ એસોસિએટ્સ દ્વારા ખરીદવામાં આવી હોવાનો  ઈનકાર કર્યો હતો. માર્બલ, સોનું અને મોઝેકના ઉપયોગથી બનેલી અને ગોલ્ફ...