Search Results

Search Gujarat Samachar

આજના જમાનામાં બકરીનો ઉપયોગ માત્ર દૂધ માટે જ નહીં યોગા કરવા માટે પણ થાય છે. આથી જ તો અમેરિકાના ઓરેગન પ્રાંતમાં બકરી યોગા ફેમસ બન્યા છે. મેદાનમાં બકરીઓ ફરતી...

મધ્ય પ્રદેશમાં જબલપુરનું કલેક્ટોરેટ ૨૩ માર્ચે એક એવાં લગ્નનું સાક્ષી બન્યું હતું, જેની ચર્ચા અનેક દિવસો સુધી ચાલતી રહેશે. ખરેખર દિવ્યાંગ યુવતી મીના (૨૭)ને...

બાંધણીના ઉદ્યોગના કારણે જામનગર શહેર  વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. દેશીવિદેશી  મહિલાઓ અહીંની બાંધણી જોઈને મોહી પડે છે, પણ હવે આ બાંધણી માત્ર સ્ત્રીઓનો  પોષાક...

આ વર્ષે યોજનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૪મીએ  પોતાના ગૃહ રાજ્યના સાંસદો સાથે બેઠક કરી હતી અને તેમને જનતાની અપેક્ષાઓ...

કોમેડિયન કપિલ શર્માના તેના સાથી કલાકારો સાથેના ગેરવર્તનના કારણે તેના શો પર માઠી અસર પડી શકે છે. હાલમાં જ સુનીલ ગ્રોવર અને ચંદન પ્રભાકર સાથે થયેલા ઝઘડાના...

બાંગ્લાદેશના સિલહટમાં ઇસ્લામિક આતંકી સંગઠન આઇએસ દ્વારા ૨૬મીએ કરાયેલા આતંકી હુમલામાં ૬ લોકોનાં મોત નીપજ્યા હતા. વીસમી માર્ચથી આ વિસ્તારમાં આઇએસના આતંકીઓ...

પશ્ચિમ લંડનમાં ૨૭ માળના ગ્રેનફેલ ટાવરમાં લાગેલી ભીષણ આગને લગભગ એક સપ્તાહ વીતવા આવ્યું છે પરંતુ અસરગ્રસ્તોની વિપદા ઓછી થઈ નથી. મેટ પોલીસે જણાવ્યું હતું...

યુકેમાં વયોવૃદ્ધ ઈમિગ્રન્ટ મહિલાઓ તેમજ ભારતમાં જરૂરિયાતમંદ સ્ત્રીઓ અને બાળકો માટે અભૂતપૂર્વ સેવાને સન્માનિત કરવા સ્ટેનમોરના ૮૦ વર્ષીય નિવાસી વિલાસબહેન...

મોર્નિંગસાઈડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના સીઈઓ ડો. નિકેશ (નિક) કોટેચાને ક્વીન્સ બર્થડે ઓનર્સ લિસ્ટમાં OBE (ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયર) ઈલકાબની નવાજેશ કરવામાં...

નોર્થ લંડનમાં સેવન સિસ્ટર્સ રોડ પર પ્રસિદ્ધ ફિન્સબરી પાર્કમાં મુસ્લિમ વેલફેર હાઉસ નજીક આવેલી મસ્જિદમાં રાત્રે ૧૨.૨૦ કલાકે હુમલો કરવામાં આવ્યો હતો. રવિવારે...