Search Results

Search Gujarat Samachar

‘મારે ગાંધીજીના જીવન વિશે જાણવું છે એટલે હું આ ટ્રેનમાં જવાનો છું.’ માત્ર ૧૨ વર્ષની ઊંમરના કિશોર મીતે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશને એક મુલાકાતમાં આ શબ્દો ઉચ્ચાર્યા ત્યારે સહુને રાજીપો થયો હતો.

ગુજરાત સરકાર જેની લાંબા સમયથી રાહ જોઇ રહી હતી તે સરદાર સરોવર નર્મદા ડેમના ૩૦ દરવાજા બંધ કરવાની પરમિશન મળી જતાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય...

દેશમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાનો આખરી દિવસ જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ રાજકીય ગતિવિધિ વધી રહી છે. ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએએ...

ગુજરાતના ગૌરવ તરીકે જાણીતા અને સંજય લીલા ભણશાળીની ફિલ્મ 'રામલીલા'ના વિખ્યાત ગીત 'મારૂ મન મોર બની થનગાટ કરે'થી જગમશહૂર થયેલા અોસમાણ મીર લેસ્ટર અને લંડન...

ફાઈનાન્સ, બેન્કિંગ એન્ડ ઈન્સ્યુરન્સ (FBI) મેગેઝિનની ૧૭મી આવૃત્તીનું વિમોચન હાઉસ ઓફ કોમન્સના ચર્ચિલ હોલમાં ગુરુવાર, ૧૩ જુલાઈના રોજ વિશેષ સમારંભમાં કરવામાં...

ધ ડે લૂઈ ગ્રૂપ દ્વારા કોમ્યુનિટી ફાર્મસીઝ (યુકે) હસ્તગત કરી લેવાઈ છે, જેની સાથે આ ગ્રૂપ યુકેમાં ૩૦૦ ફાર્મસીની માલિકી અને સંચાલન ધરાવતું થયું છે. કોમ્યુનિટી ફાર્મસીઝ લિમિટેડમાં મુખ્યત્વે જીપીસ સાથે પાર્ટનરશીપ ધરાવતા ૧૮ હેલ્થ સેન્ટર ફાર્મસીઝનો...

ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ્સ ઓફિસર તથા હજ અને ઉમરાહ ફ્રોડનો પ્રશ્ન હાથ ધરનારી સિટી ઓફ લંડન પોલીસે હજ છેતરપીંડીનો સામનો કરવા મક્કાની લાયસન્સ વિનાની પેકેડ ટુર્સ વેચાવાની શક્યતા સાથેના બર્મિંગહામ શહેરના ૧૨ ટ્રાવેલ બિઝનેસ એજન્ટ્સને ૧૩ જુલાઈએ લક્ષ્ય બનાવ્યા...

ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભારતના પૂર્વ વડાપ્રધાન ઇંદિરા ગાંધીના નામ પર રાખવામાં આવેલા સેન્ટરનું નામ બદલી કાઢવામાં આવ્યું છે. ઇંદિરા ગાંધી સેન્ટર ઓફ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ’ને બદલે ઓક્સફર્ડ ઇન્ડિયા સેન્ટર ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રાખવામાં આવ્યું છે....

વડા પ્રધાન થેરેસા મેએ બ્રેક્ઝિટ મુદ્દે ચર્ચા દરમિયાન કથિતપણે વંશીય ટીપ્પણી કરનારા સાંસદ એન મેરી મોરિસને સસ્પેન્ડ કરવા ટોરી પાર્ટીના ચીફ વ્હીપને આદેશ આપ્યો છે. આ મુદ્દે અનેક વિપક્ષી રાજકારણીઓએ રંગભેદનો આક્ષેપ લગાવતા ડેવનમાં ન્યૂટન એબટના સાંસદે...

• શ્રી સ્વામિનારાયણ ગુરુકૂલ પરિવાર (SSGP) યુકે દ્વારા આયોજીત કાર્યક્રમો • શ્રીમદ ભાગવત કથા પારાયણ, શુક્રવાર તા.૨૧-૭-૧૭થી ગુરુવાર તા.૨૭-૭-૧૭ સુધી સાંજે ૭થી રાત્રે ૯.૩૦ દરમિયાન શ્રી કચ્છ લેઉવા પટેલ સમાજ (SKLPS), માર્ડી સ્ટ્રીટ, કાર્ડીફ CF11 7QTસંપર્ક....