Search Results

Search Gujarat Samachar

છેલ્લા એક સપ્તાહથી બ્રિટનવાસીઓ સૂર્યનારાયણની અનહદ મહેરથી અત્યંત ગરમીનો અનુભવ કરી રહ્યા છે ત્યારે હજારો ભારતીયોએ "ગુજરાત સમાચાર" તથા "Asian Voice” આયોજિત આનંદ મેળામાં વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓને ઠંડા પીણાં સાથે પરંપરાગત ભાતીગળ મેળાનો આનંદ માણ્યો....

જેમની સાથે ઘર જેવા ગાઢ સંબંધ હતા અને આ દેશમાં સુખ દુ:ખના સાથી હતા તેવા ગાઢ મિત્રનો જ દ્રોહ કરીને તેમની ફુલ જેવી ૧૨ વર્ષની માસુમ દિકરીનું અવારનવાર શારીરિક શોષણ કરી બળાત્કાર ગુજારનાર વાસનાલોલુપ બ્રિજેશ બારોટને ગત બુધવાર તા. ૧૪મી જૂનના રોજ સધર્ક...

રાજકીય શાસકોને ચરણસ્પર્શ કરતા કે તેમનાં જૂતાંની દોરી બાંધતા અધિકારીઓ પ્રજાના પ્રતિનિધિઓના આવેદનપત્રો સ્વીકારવા ઊભા થતા નથી

આમિર ખાનની મહાવીર ફોગટ નામના કુસ્તીબાજની કથા કહેતી ‘દંગલ’ ફિલ્મે વૈશ્વિક કક્ષાએ રૂ. ૧૯૩૦ કરોડની કમાણી કરી છે અને તેમાં રોજેરોજ ઉમેરો થાય છે.  વિશ્વ કક્ષાએ...

બેલ લેબ્સ (હાલ નોકિયા બેલ લેબ્સ)ના પૂર્વ પ્રેસિડેન્ટ, ડીજીટલ વીડિયોના પ્રણેતા અને ભારતીય મૂળના અમેરિકી ડો. અરુણ નેત્રાવલિની વર્ષ ૨૦૧૭ના માર્કોની પ્રાઈઝ માટે પસંદગી કરવામાં આવી છે. માર્કોની ફાઉન્ડેશન દ્વારા કોમ્યુનિકેશન્સ અને તેને લગતી ટેક્નોલોજીમાં...

બોલિવૂડનો અભિનેતા અને ફિલ્મમેકર અજય દેવગન યોગગુરુ બાબા રામદેવની બાયોપિક બનાવવાની તૈયારીમાં હોવાના સમાચાર છે. જોકે, રિપોર્ટ પ્રમાણે આ બાયોપિક બિગ સ્ક્રીન...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, સાંપ્રત જીવનની કેટલીક ઘટનાઓ, સમસ્યાઓ વિશે આપ સહુની જેમ મારા દિલોદિમાગમાં પણ વિચારવલોણું ચાલી રહ્યું છે. ગ્રેનફેલ ટાવરની દુર્ઘટના...

પાણી નાખીને પેસ્ટ બનાવી બાળકને ખવડાવવામાં આવતાં રેડીમેડ બેબી પાઉડર જોબ કરતી બહેનો કે બાળકને લઈને ટ્રાવેલ કરતી સ્ત્રીઓ માટે એક સરળ ઉપાય બન્યો છે. કેટલીક...

શંકરસિંહ વાઘેલાએ આખરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. એમણે કોંગ્રેસના તમામ પદેથી તથા પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપતો પત્ર ફેક્સથી ૧૭મીએ રાત્રે...