Search Results

Search Gujarat Samachar

ગોધરાકાંડનાં તોફાનો સમયે વર્ષ ૨૦૦૨માં વિરમગામમાં ત્રણ વ્યક્તિની થયેલી હત્યાના કેસમાં હાઈ કોર્ટે નવ આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. નીચલી અદાલતે આરોપીઓ...

ચીખલી તાલુકામાં આવેલા આલીપોરમાં છેલ્લા ૫૦ વર્ષથી એક પણ જૈન પરિવાર રહેતો નથી છતાં ગામમાં આવેલા જૈન દેરાસરમાં મુસ્લિમો નિયમિત પૂજા-અર્ચના કરે છે. સાત હજારની...

ડિજિટલ અને ગ્લોબલ બનેલા આજના સમયમાં હવે ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરમાં પણ નેનોટેકનોલોજી આવી રહી છે! જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલયના બાયોટેકનોલોજી વિભાગે એક...

મૂળ ભાવનગરના પ્રમોદભાઈ વોરા નાનપણથી જ મુંબઈના ઘાટકોપરમાં રહીને ભણતા હતા. પિતા ન હોવાથી અને આર્થિક સંકડામણને કારણે તેમણે ત્રણ કિલોમીટર પગપાળા ચાલીને સ્કૂલે...

હીરા વ્યવસાય, રિઅલ એસ્ટેટ અને ગ્રૃપ ઓફ સ્કૂલ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ મહેશ સવાણી હંમેશાથી સમાજને નવી રાહ ચીંધતા આવ્યા છે. તેઓ સાતેક વર્ષથી સમૂહલગ્નનું...

સૌરાષ્ટ્રમાં એકાદ બે જિલ્લાને બાદ કરતાં તમામ જિલ્લામાં અપૂરતા વરસાદ અને જુલાઇ માસ પૂરો થવા આવ્યો છતાં હજુ સુધી સારા વરસાદના કોઇ એંધાણ નહીં વર્તાતા ઘાસચારો...

આસામ અને અરુણાચલમાં ભારે વરસાદથી ભયાનક પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેમાં ૧૨.૫ લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. આસામના વિખ્યાત કાઝિરંગા નેશનલ પાર્કમાં પાણી ભરાઈ જતાં...

હાલ અમરનાથ યાત્રામાં આતંકવાદીઓ અને સ્થાનિકો દ્વારા પથ્થરમારાના અહેવાલ છે ત્યારે ડીસાના ગુજરાત રાજ્ય મકાન બાંધકામ વેલફેર બોર્ડના ડિરેક્ટર શશીકાંત પંડ્યા...

કચ્છથી કિરિયાન્ગા ૬૨ વર્ષના ઇતિહાસની ગાથામાં નૈરોબી લંગાટા ખાતે કચ્છ પ્રાંતમાં નિર્માણ પામેલા કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિરના ઉત્સવના પ્રસંગે ૧૭મી જુલાઈએ...