Search Results

Search Gujarat Samachar

પેસેન્જરોની સુવિધામાં વધારો કરવા પ્રયાસ થઈ રહ્યા છે તેના ભાગરૂપે લેવાયેલા એક નિર્ણય પ્રમાણે હાલમાં જાહેર કરાયું છે કે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે જો કોઈ પેસેન્જર અકસ્માતનો ભોગ બનશે તો રેલવે તેને રૂ. ૧૦ લાખનો વીમો આપશે. 

જુલાઈ માસથી જ એક પછી એક નાના-મોટા હિન્દુ પર્વોની વણઝાર શરૂ થઇ ગઈ છે. ૧૫ જુલાઇના રોજ દેવપોઢી એકાદશીની સાથે લગ્નસરાની સિઝન પર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે, પણ હિન્દુ ચાતુર્માસની શરૂઆત સાથે હિન્દુ પર્વોની મોસમ શરૂ ગઈ છે. ૧૮મીથી જૈન ચાતુર્માસનો આરંભ...

વલસાડમાં બલસાર ડિસ્ટ્રિકટ એસોસિએશન સરદાર પટેલ સ્ટેડિયમનાં સ્થાપક તેમજ જિલ્લામાં ક્રિકેટને પ્રોત્સાહન સહિત ક્રિકેટની પ્રવૃત્તિનો મૂળ પાયો નાંખનાર કે આર દેસાઇનું ૮૪ વર્ષની જૈફ ઉંમરે ૨૩મી જુલાઈએ તેમના નિવાસસ્થાને નિધન થતાં ક્રિકેટ પ્રેમીઓમાં આઘાતની...

લાળા સહિત સમગ્ર ગીર પંથકમાં ૨૧મીની સાંજે ૩.૧ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકો ભયભીત બની ગયા હતાં. આંચકાની અસર ત્રણ સેકન્ડ રહી અને કોઈ નુકસાની થઈ ન હતી. તાલાળા સહિત ગીર પંથક અને માળિયા પંથકમાં ૨૧મીની સાંજે ૬.૩૦ વાગ્યે ૩.૧ની તીવ્રતાનો ભૂકંપનો...

પનામા પેપરલીક કેસમાં આવકવેરા વિભાગને વધુ ગુજરાતીઓના નામ મળ્યા છે. જે ૧૯ કરદાતાઓની યાદી આવકવેરા વિભાગને મળી છે જેના આધારે નોટિસ આપીને ૨૦મી જુલાઈથી તપાસ...

દેશમાં સૌ પ્રથમ આદર્શ ગામ તરીકે માત્ર ૧૫૦ દિવસના ટૂંકાગાળામાં વિકસિત થયેલા નવસારીના ચીખલી ગામની કાયાપલટ જોઇને લંડન ખાતે યોજાયેલા ગ્લોબલ સમિટમાં લંડનના...

વર્ષ ૨૦૦૮માં અમદાવાદને ધ્રુજાવનારા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસને ૨૬મી જુલાઈએ આઠ વર્ષ પૂરાં થયા છે. કેસમાં ૨૬૦૦થી વધારે સાક્ષી છે. અત્યાર સુધીમાં ૭૯૬ જેટલા...

ગુજરાત હાઇ કોર્ટમાંથી શરતી જામીન મળ્યા બાદ ૧૭મીએ ઉદયપુર પહોંચેલા પાસના કન્વીનર હાર્દિક પટેલને ૨૦મીએ તેના હંગામી નિવાસે નજરકેદ કરાયો હતો. એક દિવસ અગાઉ નાથદ્વારા...

ગુજરાતમાં ખેંચાયેલાં વરસાદથી ભારે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. અત્યાર સુધી એટલે કે ૨૪મી જુલાઈથી સુધીમાં રાજ્યમાં મોસમનો સરેરાશ ૨૦૨.૨૬ મિલિમીટર વરસાદ થયો...

પાટીદાર અનામત આંદોલન અને પાસના કન્વીનર હાર્દિક પટેલ પરથી બનેલી ‘પાવર ઓફ પાટીદાર’નો સૌને આતુરતાથી ઇંતઝાર હતો, પણ સેન્સર બોર્ડે એક બે કટ સૂચવ્યા વગર આખી...