Search Results

Search Gujarat Samachar

‘આઈડિયા સારો છે, પરંતુ આ શો કેવો જશે? ચિરાગે કહ્યું.‘મેરે લીયે તો સબ ગાને નયે હી હૈ’ નયનાએ ટહુકો કર્યો.આ અને આવા સંવાદો વચ્ચે વળી કાર્યક્રમ આયોજકોની ચિંતા કે ‘ગાયિકા આનલ અમેરિકાથી આવી તો જશે ને?’

સ્ટેન્ડ અપ ઇન્ડિયા અભિયાન અંતર્ગત ધાનેરા શહેરમાં ૧૬મી જૂનથી પ્રદુષણ મુક્ત ઇ-રિક્ષાનો પ્રારંભ કરાયો હતો. આ ઈ-રિક્ષાનો ફાયદો શું છે તે અંગેનું લોકોને માર્ગદર્શન પણ અપાયું હતું. પવન સેલ્સ દ્વારા ધાનેરામાં ઈ-રિક્ષાનો શુભારંભ કરાયો હતો. આ ઈ-રિક્ષા...

સૌરાષ્ટ્ર અને કચ્છની દરિયાપટ્ટી આતંકવાદીઓ માટે સહેલાઈથી ભારતમાં ઘૂસી શકાય તેવાં સ્થળો હોવાથી અગાઉ આતંકવાદીઓ દરિયાઈ માર્ગેથી ઘૂસી ચૂક્યાની ઘટનાઓ બન્યા પછી તાજેતરમાં ગુજરાતના પાંચ ટાપુ સહિત મહારાષ્ટ્રના બંદરો નિશાનામાં હોવાની વિગતો મળી છે. જેના...

ખારેકની ખેતી માટે એક સમયે કચ્છનાં ધ્રબ અને ઝરપરા કેન્દ્ર હતા. એ પછી મુંદરા તાલુકાના મોટાભાગના ગામોમાં ખારેકનું વાવેતર થતું ત્યારબાદ મુખ્યત્વે ભુજ સહિત...

વડોદરાના માંજલપુરમાં ફાધર્સ ડે પૂર્વેની ઘટનામાં ૭૨ વર્ષના હિતેશભાઇ ભૂપતાણીએ ઇજાગ્રસ્ત પુત્રને મૃત ન જોવો પડે તે માટે સંસાર છોડી દીધો હતો. હજી પરિવારને આઘાતની કળ વળે તે પહેલાં ૧૯મીએ પુત્ર ભાવેશનું પણ રવિવારે મોત થયું હતું. ૧૭મીના રોજ મનીષા ચોકડી...

અમરેલી જિલ્લા વન વિભાગે ૨૫ દિવસ અગાઉ પકડેલા ૧૭ સિંહોમાંથી ત્રણ સિંહો માનવભક્ષી હોવાનું રિપોર્ટમાં બહાર આવ્યું છે. આ સિંહોને આજીવન પાંજરામાં પૂરી દેવાશે...

સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં મુસાફરોને પડતી હાલાકી અને અસુવિધા અંગેની ફરિયાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચતાં ફરિયાદોને ગંભીરતાથી લઈને મોદીએ...

ચોપાટી ઉપર હજુર પેલેસ પાસે એક મોટી માછલીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ વહેલ અથવા ડોલ્ફીન હોવાનો અંદાજ હતો, પરંતુ તે પોર્પોઇઝ જાતિની નેવિગેશન સિસ્ટમ ધરાવતી...

ભાજપના નેતા અને મહેસાણા દૂધ ઉત્પાદક સંઘ લિ.ના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને રૂ. ૪૧.૮૩ કરોડની ગેરરીતિના આરોપમાં રાજ્ય સરકારે નોટિસ ફટકારી છે. મહારાષ્ટ્રની...

૨૦૦૯ની સાલમાં સોમનાથ ખાતે અમિતાભ બચ્ચન સાથે મુલાકાત કરીને ભાવનગર નિવાસી અને બિગ-બીના હમશકલ પિનાકીન ગોહિલે તેમની પ્રતિમા તૈયાર કરવાનું સ્વપ્ન સેવ્યું હતું...