Search Results

Search Gujarat Samachar

ભારતના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માના ૮૩ અને હાર્દિક પંડ્યાના ૩૧ રન સાથેની આક્રમક બેટિંગ બાદ આશિષ નહેરાની (ત્રણ વિકેટ) વેધક બોલિંગની મદદથી ભારતે એશિયા કપની...

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ આવતા મહિને ભારતના યજમાનપદે યોજાનારા ટ્વેન્ટી૨૦ વર્લ્ડ કપ ક્રિકેટ માટે મેચ રેફરી ભૂતપૂર્વ ભારતીય ઝડપી બોલર જગાવલ શ્રીનાથ...

ભારતીય સંસદ પરના હુમલાના દોષિતને ફાંસીએ ચડાવાયાનો વિરોધ કરનાર મુફ્તી સાથે સત્તાનાં સહશયન કરનાર ભાજપની જેએનયુકાંડમાં ભૂમિકાએ વિવાદને વધુ વણસાવ્યો

ટેનિસ જગતના ટોપ સિડેડ સર્બિયન ખેલાડી નોવાક જોકોવિચે કારકિર્દીનો ૭૦૦મો વિજય હાંસલ કરીને દુબઈ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે....

હરિયાણામાં અનામતની માગણી માટે હિંસક બનેલા જાટ આંદોલનના પડઘા મહારાષ્ટ્રમાં પણ પડે એવી શક્યતા છે. અનામત માટે રસ્તા પર ઊતરતી જાતિઓની યાદીમાં હવે લિંગાયત સમાજનો પણ ઉમેરો થયો છે. મરાઠા અને ધનગર સમાજે તો પહેલેથી જ અનામત માટે આક્રમક વલણ અપનાવ્યું છે,...

મેદાનમાં ઉતર્યા પછી પહેલા બોલથી જ મોટા શોટ રમવાની હાર્દિક પંડ્યાની ક્ષમતાથી પ્રભાવિત ટીમ ઇંડિયાના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ જણાવ્યું છે કે આ યુવા ખેલાડી...

યુપીએ સરકારમાં ગૃહ સચિવ રહેલા જી. કે. પિલ્લઈએ એક ટેલિવિઝન ચેનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, ઇશરત જહાં લશ્કર-એ-તોઇબા સાથે જોડાયેલી હોવાના સત્યને છુપાવવામાં રાજકીય હાથ હતો. કેટલાક લોકો ઇચ્છતા ન હતા કે ઇશરત જહાંનું સત્ય બહાર આવે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉમર ખાલિદ અને અનિબાર્ન ભટ્ટાચાર્યે ૨૪મી ફેબ્રુઆરીએ ભડકાઉ ભાષણનોના કેસમાં અંતે શરણગતિ સ્વીકારી લીધી હતી. શરણાગતિ બાદની પોલીસની પાંચ કલાક સુધીની પૂછપરછ દરમિયાન બંનેએ પોલીસ સામે કબૂલ્યું હતું કે, ૯ ફેબ્રુઆરીના...

દૂધમાં સાકરની જેમ ભળી જનારા શાણા અને સોજ્જા પારસીઓ સામે કોમના અસ્તિત્વ ઉપરાંત સૈકાઓથી પૂજાતી અગિયારીના અગ્નિને બુઝાતો બચાવવાની પણ મોટી સમસ્યા ઊભી થઇ છે. દસ્તુરના અભાવે ભરૂચમાં બે અગ્નિઓ બુઝાઈ જતાં હવે ૩૦૦ વર્ષથી પ્રજ્જ્વલિત અગ્નિને સલામત રાખવા...

નેપાળના પર્યટન સ્થળ પોખરાથી ૨૪મી ફેબ્રુઆરીએ ઉડાન ભર્યા પછી તરત જ એક નાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું. વિમાનમાં યાત્રા કરી રહેલા બધા ૨૩ લોકો માર્યા ગયા છે. મૃતકોમાં બે બાળકો અને બે વિદેશીઓનો પણ સમાવેશ થાય છે. વિદેશીઓમાં એક ચીન અને એક કુવૈતનો...