Search Results

Search Gujarat Samachar

કપૂર ખાનદાનની સ્ટાર જોડી રિશિ - નીતુ અત્યારે જ્યાં રહે છે તે પાલિ હિલમાં આવેલો ક્રિષ્નારાજ બંગલો તોડીને ૧૫ માળનું બિલ્ડિંગ બનાવવાનું વિચારી રહ્યાં છે. જોકે, મુંબઈ મહાનગર પાલિકા તરફથી તમામ પરવાનગી મળ્યા બાદ બંગલો તોડવામાં આવશે. 

ગયા વર્ષે માઈગ્રન્ટ કટોકટીના કારણે સેવામાં સર્જાયેલા અવરોધ બદલ યુરોટનલે ફ્રેન્સ અને બ્રિટિશ સરકાર પાસે ૨૯ મિલિયન યુરોથી વધુ વળતરની માગણી કરી છે. કેલે ખાતે છાવણીઓ નાખીને પડેલા માઈગ્રન્ટ્સે બ્રિટનમાં પ્રવેશ મેળવવાની આશામાં યુરોટનલમાં વારંવાર પ્રવેશના...

તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતો તથા મહાનગરો અને નગરપાલિકાઓની જાહેરાતમાં યોજાયેલી ચૂંટણીઓ બાદ ૨૩મી ફેબ્રુઆરીએ નગરપાલિકાઓની ચૂંટણીના જાહેર થયેલાં પરિણામો અપેક્ષા મૂજબ આવ્યા છે. મોટા ભાગની નગરપાલિકાઓમાં ભાજપનો વિજય થયો છે. અગાઉની ચૂંટણીમાં નગરપાલિકા...

સંસદના બજેટ સત્રમાં પ્રારંભથી જ ઘેરાયેલા વિવાદના વાદળો દિન-પ્રતિદિન વધુ ઘેરા બની રહ્યા છે. સત્રમાં જનહિતના સ્થાને વાદવિવાદે સ્થાન લીધું છે. શુક્રવારે રાજ્યસભામાં...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યના મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ અને ગૃહ પ્રધાન રજની પટેલના વતનના જિલ્લા મહેસાણામાં જ દારૂ-જુગારના ૯૦૦થી વધુ અડ્ડા ધમધમતા...

લંડનઃ બ્રિટને યુરોપિયન યુનિયનમાં રહેવું જોઈએ કે નહિ તેનો જનમત ૨૩ જૂને લેવાવાની જાહેરાત થઈ છે ત્યારે એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટર પ્રીતિ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું...

લંડનઃ બ્રિટનના સૌથી પ્રતિષ્ઠિત વિજ્ઞાનીઓમાંથી ઘણાએ ફર્સ્ટ ક્લાસ ડીગ્રી મેળવી નથી અને કેટલાકને તો થર્ડ ક્લાસ અથવા તેનાથી નીચેના સ્તરના ગણવામાં આવ્યા હતા....

લંડનઃ સ્માર્ટફોન્સની ગુલામીમાં લોકો ફસાઈ રહ્યાં છે ત્યારે ફર્ટિલિટી નિષ્ણાતે પુરુષોને તેમના જેકેટ્સના પોકેટ્સમાં ફોન રાખવા સામે ચેતવણી આપી છે. ટ્રાઉઝરના...

લંડનઃ ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ન ૧૬ માર્ચે બજેટ રજૂ કરશે ત્યારે તેમને ૨૦ બિલિયન પાઉન્ડની અણધારી મદદ મળી રહેવાની છે, જે તેમને મુશ્કેલીમાંથી બહાર નીકળવામાં...

લંડનઃ જો તમને જેમ્સ બોન્ડની કાર ખરીદવાની તક મળે તો કેટલામાં ખરીદવા ઈચ્છશો? બ્રિટિશ ઓક્શન હાઉસ ક્રિસ્ટીઝ દ્વારા લંડનમાં થયેલી હરાજીમાં જેમ્સ બોન્ડ દ્વારા...