સંસ્થા સમાચાર (અંક 20 એપ્રિલ 2024)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

ભાદરણ બંધુ સમાજ-યુકે દ્વારા સેવાભાવીઓનું સન્માન

ભાદરણ બંધુ સમાજ-યુકે દ્વારા છેલ્લા 40 વર્ષથી સંસ્થા અને સમાજના ઉત્થાન માટે ઉદારહાથે સખાવત અને નિઃસ્વાર્થભાવે યોગદાન આપી રહેલા સેવાભાવીઓને સન્માનવા એપ્રિશિએશન સેલિબ્રેશનનું આયોજન કરાયું હતું. 

BAPSશ્રી સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પૂ.મહંત સ્વામી મહારાજ અને પૂજ્ય સદગુરુ સંતોના વિચરણ દરમ્યાન ઠેરઠેર તેમના સાંનિધ્યમાં તમામ કાર્યક્રમો, સભાઓ, ઉત્સવોમાં...

કોરોના વાયરસની આશંકાના કારણે ગયા સપ્તાહે દર્શનાર્થીઓ માટે બંધ કરાયેલું ભક્તિવેદાંત મેનોર મંદિર બુધવાર - ૧૧ માર્ચથી ફરી ખુલ્લું મૂકાયું છે. ઉલ્લેખનીય છે...

તાજેતરમાં યુકે અને યુરોપમાં કોરોના વાયરસ (કોવિડ-૧૯)ના રોગચાળાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ હરિભક્તો તથા મુલાકાતીઓ (ખાસ કરીને વૃદ્ધો અને સંવેદનશીલ...

• પૂ. રામબાપાના સાનિધ્યમાં રવિવાર તા. ૨૩.૨.૨૦ સવારે ૧૧થી ૫દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાનું સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર જીજ્ઞાસુ સત્સંગ મંડળના બહેનો છે. સંપર્ક. 020 8459...

ધર્મ સંબંધિત તિરસ્કારના ગુનાઓમાં થયેલા વધારા વિશે ચર્ચા વિચારણા કરવા લંડનના મેયરપદની સ્પર્ધામાં રહેલા અપક્ષ ઉમેદવાર રોરી સ્ટુઅર્ટ ગત ૨૮મી જાન્યુઆરી, મંગળવારે...

• શીતલ – શીરડી સાઈબાબા ટેમ્પલ એસોસિએશન ઓફ લંડન દ્વારા શીતલ – શીરડી મંદિરના દસમા સ્થાપના દિનની ઉજવણીનું તા.૩૧.૧.૨૦૨૦ને શુક્રવારે બપોરે ૩થી ૫ દરમિયાન યુનિયન હોલ, યુનિયન રોડ, વેમ્બલી HA0 4AU 020 8902 2311

૫ જાન્યુઆરીને રવિવારે યુકેના લેસ્ટરમાં આવેલા રામ મંદિરમાં પરમ પૂજ્ય શ્રી જલારામ બાપા સ્થાપિત વીરપુર અન્નક્ષેત્રનો દ્વિશતાબ્દી મહોત્સવ ધામધૂમપૂર્વક અને...

BAPS ચેરિટીઝ દ્વારા ૧૨ જાન્યુઆરીને રવિવારે BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન ખાતે બ્રીટલ બોન સોસાયટીને ૫,૦૦૦ પાઉન્ડ અને my AFK ખાતે (અગાઉ એક્શન ફોર કીડ્ઝ...

 પૂ. રામબાપાના સાનિધ્યમાં રવિવાર તા ૧૯.૧.૨૦ સવારે ૧૧થી ૫ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાનું સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર એક ભક્ત છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310



to the free, weekly Gujarat Samachar email newsletter