સંસ્થા સમાચાર (અંક 20 એપ્રિલ 2024)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

ભાદરણ બંધુ સમાજ-યુકે દ્વારા સેવાભાવીઓનું સન્માન

ભાદરણ બંધુ સમાજ-યુકે દ્વારા છેલ્લા 40 વર્ષથી સંસ્થા અને સમાજના ઉત્થાન માટે ઉદારહાથે સખાવત અને નિઃસ્વાર્થભાવે યોગદાન આપી રહેલા સેવાભાવીઓને સન્માનવા એપ્રિશિએશન સેલિબ્રેશનનું આયોજન કરાયું હતું. 

આ પૃથ્વીના પગથારે મનુષ્ય જન્મ લેતાં આપણે માની ગોદમાં આંખો ખોલી અને બાપને ખભે ચઢી જગ જોયું એની સેવાથી અધીક બીજી કોઇ સેવા નથી. મા-બાપ માટે દુ:ખ સહન કરવું એ કોઇ અહેસાન કે બોજ નથી, એ આપણી ફરજ છે, આપણા માથે એનું કર્જ છે, મા-બાપને સાથે રાખી એમની સાર-સંભાળ...

એશિયન વોઈસ ન્યૂઝવીક્લી દ્વારા આયોજિત બીજા એશિયન વોઈસ ચેરિટી એવોર્ડ્સનું આયોજન શુક્રવાર, ૧૯ મેના દિવસે હિલ્ટન પાર્ક લેન ખાતે કરવામાં આવ્યું હતું. માનવતાને...

બ્રેક્ઝીટ પછી આવેલી અણધારી ચૂંટણીઅો આ વખતે અલગ પરિણામો લાવે તો નવાઇ નહિં. કારણ એટલું જ છે કે આપણા ગુજરાતી ભારતીય મતદારોની પસંદગી બદલાઇ રહી છે, તો સામે...

આનંદ મેળો એટલે મન મૂકીને મેળાપ કરવાનું સ્થળ. ખાણી-પીણી અને મોજમજા કરવાનું સ્થળ, બધી ચિંતા અને પળોજણ મૂકીને નિરાંતે મહાલવાનું આદર્શ સ્થળ. ગુજરાતના જાણીતા કવિ શ્રી ભાગ્યેશ જહાના શબ્દોમાં કહીએ તો "તન ભળી ગયું ટોળામાં… મન મળી ગયું મેળામાં!” સરકારી...

BAPS સ્વામિનારાયણ મંદિર, લંડન ખાતે મંગળવાર, તા. ૨૩ મેએ ભગવાન સ્વામિનારાયણના ચોથા આધ્યાત્મિક અનુગામી બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજની ૧૨૫મી જન્મજયંતીની ઉત્સાહપૂર્વક...

બ્રિટનવાસી એશિયન પરિવારોમાં અનેરી લોકપ્રિયતા મેળવનાર અને એશિયન મેલાઅોમાં સર્વશ્રેષ્ઠ એવા સાતમા આનંદ મેળાનું શાનદાર આયોજન 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૧૭ અને ૧૮ જૂન ૨૦૧૭ - શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન...

પિતા એક ઘટાદાર વૃક્ષ છે જેની છાયામાં માતા સહિત આખોય પરિવાર નિશ્ચિંત બની નિરાંતે રહે છે, મા ઘરનું ગૌરવ છે તો પિતા ઘરનું અસ્તિત્વ છે; માતા પાસે અશ્રુધારા...

નેશનલ કોંગ્રેસ અોફ ગુજરાતી અોર્ગેનાઇઝેશન્સ દ્વારા લોહાણા ધામેચા સેન્ટર ખાતે ૫૭મા ગુજરાત સ્થાપના દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ સંસ્થાઅોના...

શ્રી એડન દેપાલા મિત્ર મંડળ યુકેમાં ૨૯ વર્ષ સુધી પ્રમુખ તરીકે સેવા આપનાર અને બીજી સંસ્થામાં જોડાયેલા શ્રી હિંમતભાઈ જગાણી (દેપાલા)ને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા...

લોર્ડ ભીખુભાઇ પારેખ અને તેમના પત્ની શ્રીમતી પ્રેમિલાબેન પારેખે તા. ૭મી મેના રોજ કાર્ડીફ સ્થિત હિન્દુ કાઉન્સિલ અોફ વેલ્સ તેમજ સનાતન ધર્મ મંડળ અને કોમ્યુનિટી...



to the free, weekly Gujarat Samachar email newsletter