યુકેસ્થિત ભારતીય હાઈ કમિશને ઈન્સ્પાયરિંગ ઈન્ડિયન વિમેન- IIWના સહયોગથી ૧૬ નવેમ્બર ૨૦૧૭ના રોજ ‘વિમેન એન્ડ વેલ બીઈંગ’ પર સેમિનારનું આયોજન કર્યું હતું. સાઈકિયાટ્રિસ્ટ, હીલર્સ, આધ્યાત્મિક વક્તાઓ, ડોક્ટર્સ, ફિટનેસ નિષ્ણાતો, મૌન રહીને પીડા સહન કરનારાઓ, કર્મશીલો, ચેરિટી...