સંસ્થા સમાચાર (અંક 30 ઓગસ્ટ 2025)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

ભારતીય હાઇ કમિશન દ્વારા 79મા સ્વાતંત્ર્યદિનની ઊજવણી

યુકેસ્થિત ભારતીય હાઈ કમિશન અને યુકેની ભારતીય સંસ્થાઓના ઉપક્રમે યુકેસ્થિત ભારતીયો માટે શનિવાર 30 ઓગસ્ટના દિવસે ભારતના 79મા સ્વાતંત્ર્યદિનની ઊજવણી કરવામાં આવનાર છે. 

મ્યુઝિક કમ્પોઝર એ આર રહેમાને ૮ જુલાઈએ વેમ્બલી એરેનામાં એક કોન્સર્ટ આપ્યો તેના એક અઠવાડિયા પછી તેઓ ભાષાકીય વિવાદમાં સપડાયા હતા. પ્રેક્ષકોનું એક જૂથ રહેમાને...

ફાઈનાન્સ, બેન્કિંગ એન્ડ ઈન્સ્યુરન્સ (FBI) મેગેઝિનની ૧૭મી આવૃત્તીનું વિમોચન હાઉસ ઓફ કોમન્સના ચર્ચિલ હોલમાં ગુરુવાર, ૧૩ જુલાઈના રોજ વિશેષ સમારંભમાં કરવામાં...

ઓક્સફર્ડ સેન્ટર ફોર હિંદુ સ્ટડીઝ (OCHS) દ્વારા ગયા વર્ષે જુલાઇમાં શરૂ કરાયેલા કોર્સીસને મળેલી સફળતાને પગલે ફરીથી આ મહિને હિંદુ ધર્મ વિશેના વિવિધ ઓનલાઈન કોર્સીસ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ત્રણ ઉપનિષદોનો ટૂંકો કોર્સ, ભગવદ ગીતા, વેદો અને ઉપનિષદો,...

બોલ્ટનના ડાબહિલ વિસ્તારના રોઝમોન્ડ સ્ટ્રીટના મીડ ટેરેસ મકાનમાં તા. ૮ના રોજ શનિવારે સવારે ૯ વાગ્યાના સુમારે હેલોજન હીટરના કારણે અચાનક આગ ફાટી નીકળતા ત્રણ...

શ્રી વિલ્સડન સ્વામિનારાયણ મંદિર દ્વારા વડીલો માટે તૈયાર થનારા નવા રહેણાક સંકુલનું ખાતમૂહુર્ત નરનારાયણ દેવ ગાદી અમદાવાદના આચાર્ય પૂ. કોશલેન્દ્ર પ્રસાદજી...

લંડનના BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરમાં રવિવાર, ૯ જુલાઈએ ગુરુ પૂર્ણિમાં ઉત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. સાંજની વિશેષ ધર્મસભામાં સાધુઓ દ્વારા ગુરુની મહાનતાના...

"ગુજરાત સમાચાર" તથા "એશિયન વોઇસ" સાપ્તાહિકો દ્વારા પ્રયોજીત અને કાર્ડીફ સ્થિત હિન્દુ કાઉન્સિલ વેલ્સ અને બર્મિંગહામ સ્થિત શ્રી હિન્દુ કોમ્યુનિટી સેન્ટરના...

ઈન્ડિયન ટુરિઝમ ઓફિસના સહયોગ અને લંડનના મેયરના સમર્થનથી ભારતીય હાઈ કમિશને બુધવાર, ૨૧ જૂને લંડનના વિખ્યાત ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે ત્રીજા આંતરરાષ્ટ્રીય યોગદિવસની...

છેલ્લા એક સપ્તાહથી બ્રિટનવાસીઓ સૂર્યનારાયણની અનહદ મહેરથી અત્યંત ગરમીનો અનુભવ કરી રહ્યા છે ત્યારે હજારો ભારતીયોએ "ગુજરાત સમાચાર" તથા "Asian Voice” આયોજિત આનંદ મેળામાં વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓને ઠંડા પીણાં સાથે પરંપરાગત ભાતીગળ મેળાનો આનંદ માણ્યો....

બ્રિટનભરમાં માર્ચ મહિના દરમિયાન યોજાયેલા "માતૃ વંદના" કાર્યક્રમોની સફળતા બાદ તા. ૧૭ જૂનના રોજ નોર્થ વેસ્ટ લંડનના હેરો લેઝર સેન્ટરના મેસફીલ્ડ સ્યુટ ખાતે યોજાયેલા "પિતૃ વંદના - ભૂલી બીસરી યાદે" ગીત સંગીત કાર્યક્રમને શાનદાર સફળતા મળી હતી. ફાધર્સ...



to the free, weekly Gujarat Samachar email newsletter