Search Results

Search Gujarat Samachar

રાજ્યભરમાં નવરાત્રિના રાસગરબાની રમઝટ બરાબર જામી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર, મધ્ય-દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પડેલા વરસાદથી ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો છે. 

અમદાવાદઃ દેશનું સુકાન સંભાળ્યા બાદ મંગળવારે પ્રથમ વખત માદરે વતન ગુજરાતની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર જોશભેર ભવ્ય સ્વાગત...

અમદાવાદઃ ગુજરાતની સ્થાપના પછી કોઇપણ દેશના પ્રમુખની ભારતની મુલાકાત અહીંથી થઇ હોય એવી પ્રથમ ઘટના ૧૭ સપ્ટેમ્બરે બનશે. 

લંડનઃ આશરે ૫૦૦ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને બ્રિટનમાં વસવાટની પરવાનગી મળી રહે તે માટે બનાવટી લગ્નોનાં ‘કન્વેયર બેલ્ટ’ કૌભાંડમાં પાદરીની સંડોવણી બહાર આવી છે. 

લંડનઃ ઓર્ગેનાઇઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ દ્વારા ૩૪ દેશના અભ્યાસના તારણો અનુસાર યુકે ગ્રેજ્યુએટ્સના માત્ર ૨૫ ટકા જ ઉચ્ચ સ્તરીય સાક્ષરતા કૌશલ્ય ધરાવે છે. 

લંડનઃ ભારત સરકારના ઓવરસીઝ ઈન્ડિયન એફેર્સ મંત્રાલય દ્વારા લંડનમાં પ્રથમ પ્રાદેશિક પ્રવાસી ભારતીય દિવસ (RPBD) અધિવેશન ૧૬થી ૧૮ ઓક્ટોબર, ૨૦૧૪ના ત્રણ દિવસ માટે યોજાનાર છે. યુકે અને યુરોપના અન્ય દેશોમાંથી ૧,૦૦૦ ઉપરાંત, ડેલીગેટ્સ અધિવેશનમાં જોડાવાની...

ઈચિયોનઃ એશિયન ગેમ્સની એથ્લેટિક્સ હરિફાઈમાં ત્રીજા દિવસે ભારતના ગોલ્ડ મેડલની અછત પૂરી કરતાં સીમા પૂનિયાએ ડિસ્કસ થ્રોમાં શાનદાર પ્રદર્શન કરીને દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. જ્યારે ટેનિસમાં સાનિયા મિર્ઝા અને સાકેતની જોડીએ મિક્સ ડબલ્સમાં ફાઇનલ જીતીને...

લંડનઃ નર્સ જેસિન્થા સલ્ધાનાએ જે બનાવટી કોલના કારણે સાત ડિસેમ્બર, ૨૦૧૨ના રોજ જીવન ટુંકાવ્યું હતું તેના માટે કારણભૂત ઓસ્ટ્રેલિયન રેડિયો કંપની સધર્ન ક્રોસ...

શિકાગોમાં ૨૦ સપ્ટેમ્બરે સાહિત્યકાર દંપતી અશરફ ડબાવાલા અને મધુમતી મહેતાના કાવ્યસંગ્રહો ‘વાણીપંત’ અને ‘નામ તારું રૂદાક્ષ પર’નું વિમોચન વિખ્યાત સર્જકો મધુ રાય અને અનિલ જોશીએ કર્યું હતું. જાણીતા સારસ્વત બળવંત જાનીએ અશરફ ડબાવાલાની સર્જકતા વિશે વિગતે...