Search Results

Search Gujarat Samachar

તેલ અવીવઃ ઈઝરાયલના રિસર્ચરોનું કહેવું છે કે જમવાનો ટાઈમ વારંવાર બદલતા રહેવાથી લિવરમાં ખરાબ ગણાતી ટ્રાઈગ્લિસેરોઈડ્ઝ પ્રકારની ચરબીનો સંગ્રહ થવાનું પ્રમાણ વધે છે. શરીરની મેટાબોલિઝમ (ચયાપચય)ની વ્યવસ્થા એક રિધમ મુજબ ચાલે તો તમામ અવયવોનું સ્વાસ્થ્ય...

મોસ્કોઃ નશીલા પદાર્થોની આદતથી કંટાળેલાં લોકોને આ કુટેવથી છોડાવવા દવા અપાય છે કે પછી તેની સાથે કાઉન્સેલિંગ કરાય છે, પણ રશિયાના ડોક્ટર્સે અનોખી પદ્ધતિ શોધી છે. 

નવી દિલ્હીઃ ટચુકડા પડોશી દેશ નેપાળથી માંડીને ભૂતાન, જપાન અને મહાસત્તા અમેરિકાના પ્રવાસો કરીને વિશ્વભરમાં છવાઈ ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હવે બ્રિટન...

લંડનઃ જાણીતા અમેરિકી ટેલિવિઝન શો ‘બ્રેકિંગ બેડ’ના પ્લોટમાંથી પ્રેરણા મેળવીને મેજિસ્ટ્રેટ માતા મીના પટેલની હત્યાનો પ્રયાસ કરવાના આરોપમાંથી ગ્રાફિક ડિઝાઈનર...

અમદાવાદઃ ‘ગુજરાતમાં આવીને મને અપાર આનંદ થયો છે. ગુજરાત અને ઇંગ્લેન્ડનો સંબંધ હજારો વર્ષ જૂનો છે. આપણે ગુજરાતીઓએ યુગાન્ડાથી ઈંગ્લેન્ડ જઇને જે પુરુષાર્થ...

તાજેતરમાં 'ગુજરાત સમાચારના અંકમાં મેં લેપ્રસી (રક્તપિત)નો ભોગ બનેલ મુસ્લિમ બિરાદરે ભગવાન શીવની પૂજા કરી તે અંગેના સમાચાર તસવીર સાથે વાંચ્યા. તે જાણી ખરેખર આનંદ થયો. આ સમાચાર ખરેકર કોમી એકતા માટે પ્રેરણારૂપ છે. આપે કોમી એકતા, સામાજીક અને ધાર્મિક...

નવી દિલ્હીઃ વિક્રમજનક ૧૭ ગ્રાન્ડ સ્લેમ વિજેતા સુપરસ્ટાર રોજર ફેડરર ઇન્ટરનેશનલ પ્રીમિયર ટેનિસ લીગ (આઇપીટીએલ)માં રમવા માટે તૈયાર થઇ ગયો છે. ફેડરરને આઇપીટીએલની ફ્રેન્ચાઇઝી 'ઇન્ડિયન એસિઝ' દ્વારા કરારબદ્ધ કરાયો છે. 'ઇન્ડિયન એસિઝ' ટીમમાં ૧૪ ગ્રાન્ડસ્લેમ...

ભૂજઃ કેન્દ્રીય ગૃહ પ્રધાનનું પદ સંભાળ્યા બાદ રાજનાથ સિંહ ગત સપ્તાહે પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમણે બે દિવસની મુલાકાતમાં પોરબંદર અને કચ્છની...