નિજ્જર હત્યાકેસમાં વધુ એક ભારતીયની ધરપકડ

ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જર હત્યાકેસમાં કેનેડા પોલીસે વધુ એક ભારતીયની ધરપકડ કરી છે. આ સાથે આ કેસમાં અત્યાર સુધી ધરપકડ કરાયેલા ભારતીયોની સંખ્યા વધીને 4 થઈ છે. સરેમાં રહેતા અમનદીપ સિંહ (22) પર હત્યા અને હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ મૂકાયો...

કુર્યાત્ સદા મંગલમ્ઃ 100 વર્ષનો લાડો ને 96 વર્ષની લાડી

બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા માટે જોરદાર જંગ લડનાર હેરોલ્ડ ટેરેન્સ ફરી એક વાર સમાચારમાં છે. અલબત્ત, કોઇ યુદ્ધમાં વીરતાના પ્રદર્શન માટે નહીં, પરંતુ અંગત જિંદગીમાં એક નવું પ્રકરણ શરૂ કરી રહ્યા હોવાથી. 100 વર્ષના ટેરેન્સ આવતા મહિને ફ્રાન્સમાં 96...

અમેરિકાની પ્રતિષ્ઠિત જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટી હિન્દુ અને બૌદ્ધ ધર્મના ધાર્મિક ચિહ્ન સ્વસ્તિક પર પ્રતિબંધ મૂકવાનું વિચારે છે. 

૧૯૮૪માં દિલ્હીમાં થયેલાં રમખાણોને કેલિફોર્નિયાની સ્થાનિક ધારાસભાએ ‘વાંશિય નરસંહાર’ ગણાવીને હજારો શીખોના બળાત્કાર, શારીરિક ત્રાસ અને હત્યા માટે તત્કાલીન ભારત સરકારને જવાબદાર ગણાવી છે.

ન્યૂ યોર્કઃ ટાઇમ મેગેઝિન દ્વારા થયેલા એક ઓનલાઇન સર્વેક્ષણમાં વિશ્વના સૌથી પ્રભાવશાળી ૧૦૦ લોકોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ...

મંદિરની આવકનો ઉપયોગ પોતાના અંગત શોખ પૂરા કરવા અને મની લોન્ડરિંગ તેમ જ બેંક સાથે છેતરપિંડી કરનાર જ્યોર્જિયાના એક મંદિરના ભારતીય પૂજારી આરોપીને ૨૭ વર્ષની જેલ સજા થઇ છે. 

એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઓફ નોર્થ અમેરિકા (AIANA) દ્વારા ૩૧ જુલાઈથી ૨ ઓગસ્ટ દરમિયાન ન્યૂ જર્સીમાં ‘ચલો ગુજરાત કોન્કલેવનું આયોજન થયું છે.’ એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઓફ નોર્થ અમેરિકા (AIANA) દ્વારા ૩૧ જુલાઈથી ૨ ઓગસ્ટ દરમિયાન ન્યૂ જર્સીમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter