નાઈરોબીમાં નદીઓ પાસેની વસાહતો તોડી પડાઈ

કેન્યાની સરકારે નાઈરોબીના મુકુરુ વિસ્તારમાં નદીની નજીકમાં આવેલી બિનસત્તાવાર વસાહતોમાંથી લોકોને હાંકી કાઢી મકાનોને બૂલડોઝર્સથી તોડી પાડવાની કામગીરી યથાવત રાખી છે. રાજધાની નાઈરોબીથી 50 કિલોમીટર પૂર્વમાં મૂશળધાર વરસાદ અને પૂરથી સંખ્યાબંધ લોકો તણાઈ...

કેન્યાના પબ્લિક હોસ્પિટલ્સના ડોક્ટરોની રાષ્ટ્રીય હડતાળનો અંત

કેન્યાની પબ્લિક હોસ્પિટલ્સના ડોક્ટરોએ સરકાર સાથે ગત બુધવાર 08 મેએ કામ પર પરત ફરવાની સમજૂતી પર હસ્તાક્ષર કરવા સાથે તેમની લગભગ બે મહિનાની રાષ્ટ્રીય હડતાળનો અંત આવ્યો હતો. હડતાળનો અંત આવવાથી આરોગ્ય સેવાઓ માટે સરકારી હોસ્પિટલો પર આધાર રાખતા લાખો...

કચ્છની દાબેલી - ડબલ રોટી ગુજરાતી-કચ્છી વસ્તીવાળા પ્રદેશોમાં આમ તો પ્રખ્યાત છે. ભારતમાં ગલી ગલીએ રેકડી પર દાબેલી વેચાતી હોય એ દૃશ્ય સામાન્ય છે, પણ વિદેશમાં...

આફ્રિકન દેશ ચાડના ભૂતપૂર્વ સરમુખત્યાર હિસેન હેબ્રેએ ૧૯૮૨થી ૧૯૯૦ના તેમના શાસનકાળમાં દેશવાસીઓ પર અત્યાચાર કર્યા હતા. હવે વિશેષ કોર્ટે તેમને આદેશ આપ્યો છે...

આફ્રિકાના નૈરોબીમાં આવેલા લંગાટામાં નરનારાયણદેવ નૂતન મંદિર મહોત્સવનો ૩૧મી જુલાઈએ વિજયસ્તંભ રોપણ સાથે ભવ્ય પ્રારંભ થયો હતો. ભુજ નરનારાયણદેવ મંદિરના ૧૬૧...

કચ્છથી કિરિયાન્ગા ૬૨ વર્ષના ઇતિહાસની ગાથામાં નૈરોબી લંગાટા ખાતે કચ્છ પ્રાંતમાં નિર્માણ પામેલા કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિરના ઉત્સવના પ્રસંગે ૧૭મી જુલાઈએ...

રાજ્યસભામાં તાજેતરમાં પુછાયું કે, દિલ્હીના વસંતકુજમાં મે મહિનામાં કોંગોના નાગરિક મસોન્ડા કેટાડાની હત્યા વંશીય હતી? આ અંગે સુષ્મા સ્વરાજે જણાવ્યું કે, વંશવાદને...

નાઇજિરિયાના બેન્યુએ રાજ્યમાં ગત મહિને જેમનું અપહરણ કરાયું હતું એ બે અપહૃત ભારતીયોને મુક્ત કરી દેવાયા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે કહ્યું હતું, ‘નાઈજિરિયાના બેન્યુએ રાજ્યમાં માકુર્ડીની નજીક બોરો નામના સ્થળેથી ૨૯ જૂને એમ શ્રીનિવાસ...

વિશ્વમંચ પરથી કચ્છનો છટાથી ઉલ્લેખ કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની આફ્રિકાની પાંચ દિવસીય મુલાકતમાં કેન્યા દેશની યાત્રાના અંતિમ તબક્કે કચ્છી આગેવાનોને...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાંચમી જુલાઈથી આફ્રિકાના ચાર દેશોની મુલાકાતે રવાના થયા હતા. પાંચ દિવસના વિદેશપ્રવાસ દરમિયાન તેઓએ મોઝામ્બિક, દક્ષિણ આફ્રિકા, તાન્ઝાનિયા...

નાઈજિરિયાનો એક પુરુષ એક સાથે ૧૩ બાળકોનો પિતા બનવાનો છે. હકીકતમાં તેને ૧૩ પત્ની છે અને મજાની વાત એ છે કે તે તમામ એક સાથે પ્રેગનન્ટ છે. પ્રેગનન્ટ પત્નીઓ...

આફ્રિકા ખંડના દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં જગતનો સૌથી મોટો ડેમ ટૂંક સમયમાં બંધાવો શરૂ થશે. આ ડેમનું નામ ઈંગા-૩ ડેમ રાખવામાં આવ્યું છે. કોંગો નદી...



to the free, weekly Gujarat Samachar email newsletter